@PRupala गुजरा�� के दिग्गज नेता , पूर्व केंद्रीय मंत्री एवं राजकोट से लोकप्रिय सांसद #ParashottamRupala जी को जन्म दिवस पर अनंत शुभ कामनाएँ । आप स्वस्थ एवं दीर्घायु हो और आनेवाले जीवन में यशस्वी रहो ऐसी कामना करता हु ।
@narendramodi भारत को वैश्विक पटल पर नई ऊंचाइयों तक ले जाने वाले, देश के यशस्वी एवं दूरदर्शी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को जन्मदिन की अनंत शुभकामनाएं।
मां भारती आप पर सदा अपना आशीर्वाद बनाए रखे।
Happy Birthday Modi ji 🙏
#HappyBdayPMModi#HappyBirthdayModiJi
@DrMohanBhagwat राष्ट्रीय स्वयंसेवक संघ के पूजनीय सर संघ चालक जी डो.मोहन भागवत जी को जन्मदिन ���े अवसर पर कोटि कोटि प्रणाम। समग्र जीवन राष्ट्र सेवा में समर्पित ,करोड़ों स्वयंसेवकों को प्रेरणा दे��े वाले आप स्वस्थ रहें और दीर्घायु हो ऐसी ईश्वर से प्रार्थना।
@prafulkpatel ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી, દીવ-દમણ, દાદરાનગરહવેલી તથા લક્ષદ્વીપના પ્રશાષક આદરણીય શ્રી Praful Patel સાહેબ ને જન્મ દિવસની ખુબ ��ુબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.!!
भारत की स्वाधीनता के लिए सदैव संघर्षरत रहे "आज़ाद हिन्द फ़ौज" के महानायक नेताजी सुभाषचंद्र बोस जी की पुण्यतिथि पर उन्हें भावभीनी श्रद्धांजलि। उनकी नेतृत्वक्षमता एवं कर्मठ व्यक्तित्व युगों-युगों तक भारतीय नौजवानों को प्रेरणा प्रदान करते रहेंगे।
@iJagdishBJP અમારા વિશ્વકર્મા સમાજ નુ ગૌરવ અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
@Vivekdoza@AhmedabadPolice@hdraval93@dave_janak@DeepalTrevedie@PatelGaurav_@jigarparmar1 Vivekbhai Sanjna time Gujarat bahar ni Luxury No entry ma Ahmedabad city ma Befam chalave che .Kaydo emni agad Chalto nathi .Number plate vina na dumper iscon circle to Nehru nagar Befam jay che.Traffice police hova chata Emne kai kehta nathi Bus Two weeler dekhay che
भारत म���ं के वीर सपूत, निर्भीकता तथा दृढ़ संकल्प शक्ति के प्रतीक, महान स्वतंत्रता सेनानी सरदार उधम सिंह जी की पुण्यतिथि पर भावपूर्ण श्रद्धासुमन। उधम सिंह जी का बलिदान देशवासियों के लिए सदैव प्रेरणास्रोत रहेगा।
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः॥ 🌺
गुरु वह शक्ति हैं जो अज्ञान से ज्ञान और अ��धकार से प्रकाश की ओर ले जाते हैं।
समस्त गुरुओं को शत-शत नमन।
गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएँ। 🙏
Guru Purnima 🌅
@bipinpatelgota
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ સહકાર સેલ ના કન્વીનર, ગુજકોમાસોલ ના વાઇસ ચેરમેન, તથા સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન (ન્યુ દિલ્હી ) ડિરેક્ટર શ્રી Bipin Patel Gota સાહેબ ને નેશનલ કો.ઓપ.યુનિયન.ઓફ ઇન્ડિયા,( NCUI - ન્યુ દિલ્હી ) ના ડિરેક્ટર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.
राष्ट्रहित को सर्वोपरि रखने वाले माँ भारती के सच्चे सपूत व जनसंघ के संस्थापक श्री श्यामा प्रसाद मुखर्जी जी की जयंती पर कोटिश: नमन। भारतभूमि की एकता व अखंडता के प्रति उनका समर्पणभाव एवं उनके प्रयास सदैव भारतवर्ष की गाथाओं में स्मरण किय�� जाते रहेंगे।
@DrRutvij ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સહ-પ્રવક્તા ,વડોદરા જિલ્લા ભાજપ ના પ્રભારી Dr Rutvij Patel જી ને જન્મદિવસની શુભકામનાઓ.💐
@mkaswalabjp गुजरात भारतीय जनता पार्टी के सावरकुंडला के धारासभ्य ,उत्तम वक्ता जुंजारु नेता,कर्मठ एवं समर्पित कार्यकर्त्ता,हमारे मित्रवर्य महेशभाई कसवला जी को जन्मदिवस की ढेरों शुभकामनाए ..!!
@pradipsinhbjp યુવાઓના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપા ના પૂર્વ મહામંત્રી આદરણીય શ્રી Pradipsinh Vaghela જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
#HBDPradipsinhji
@babubhaijdesai રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ જી ને જન્મદિનની અનેક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્જા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
@DrPrashantkorat પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી Prashant Korat જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.