And ordered for new battery against warranty. was agreed to pay the said charge of approx 36000/- was confirmed on March 2026. It's July 2026 till date battery not arrived nor hub providing any update..Location Thane Maharashtra
@RevoltMotors
Revolt RV400 purchase document clearly states Battery Warranty:6 Years/1,00,000 KM,whichever is earlier. Now the service center says battery replacement requires ₹38,400 clarify:
Why is a revised warranty policy being applied to an already-purchased vehicle?
@RevoltMotorsIN
MathWallet x NFTSTAR Free Giveaway!
🎁1000 MathWallet X BMM Neymar Jr. Human NFT collaborate Badge WLs
To enter:
❤️Follow @MathWallet & @THENFTSTAR
🔄RT & @ 3 friends
✅Complete: https://t.co/0CQpolppqR
Powered by @Collectify_app#ETH#Giveaway#Mathwallet
અમરેલી જીલ્લામાં સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ફરજ બજાવતા લોકરક્ષક સોહિલભાઇ મોહમદભાઇ રાઠોડનાઓનું આજરોજ બીમારી સબબ અવસાન થયેલ છે. સમગ્ર પોલીસ પરીવાર આ દુઃખની ઘડીમાં તેમના પરિવારની સાથે છે.
@dgpgujarat@GujaratPolice@IGP_BHR_RANGE
કોલ લેટર છેડછાડના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી બે પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ વિરુદ્ધ ગુનાની કાયદાકીય કાર્યવાહી ઉપરાંત ખાતાકીય પગલા પણ લેવામાં આવશે. ભરતીમાં ગેરરીતિ કરનાર કોઈપણ ની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.
#LRD_ભરત���
#LRDS
#LRD
@PatelSarthak_@Hasmukhpatelips 8/12/2021 ના રોજ 8:00 વાગ્યા વાળા ઉમેદવારને 9:30 આસપાસ વારો આવે છે એટલે 80 માંથી ફક્ત 5 ઉમેદવાર પાસ થયા.
જ્યારે 6 વાગ્યા વાળા માં 50% ઉમેદવાર પાસ થાય છે.
જેનું ચોખું કારણ તડકો કહી શકાય.
સમાનતાના નિયમ કોઈ મહત્વ છે કે નય ??
@VikasSahayIPS@Hasmukhpatelips@Bhupendrapbjp
@Hasmukhpatelips Sir, 6 અને 7 વાગ્યા વાળા ને કય વાંધો નથી પણ 8 વાગ્યા વાળા માં પેલા 200 ઉમેદવાર ને 10 વાગે વારો આવે છે અને પસી ના 200 ઉમેદવાર ને 10:30 વાગી જાય છે
@Hasmukhpatelips સર કોલલેટર ઉપર લખેલ ૮:૦૦ વાગ્યા ના ટાઈમનુ કાય મહત્વ જ જળવાતુ નથી કેમ કે ૬:૦૦ વાગ્યા વાળાને તો ૬:૦૦ વાગે દોડવા મડે છે પણ ૮:૦૦ વાગ્યા વાળાને ૯ કે ૧૦ વાગે આ ભેદભાવ શું કામે ? મને લાગે છે ગુજરાત માં ૫ વાગે દોડવો કોય પણ ઉમેદવાર વિરોધ નયકરે @Hasmukhpatelips@dgpgujarat@VikasSahayIPS
@Hasmukhpatelips@Hasmukhpatelips સર તમને એક અરજી છે કે જો આપ બધામાં પરફેક્ટ રીતથી કામ કરો છો તો ગ્રાઉન્ડમાં ટાઇમ પર દોડ લેવાતી નથી.
૬ વાગ્યા વાળાનો ૭ વાગે નંબર આવે છે અને ૭ વાગ્યા વાળાનો ૮ થી ૮:૧૫ વચ્ચે.
અને ૮ વાગ્યાનો તો રામ જાણે ક્યારે વારો આવે.
જેથી એ અંગે કંઈક કરો એવી અપીલ છે.
#LRD#PSI
@Hasmukhpatelips@Hasmukhpatelips જય હિન્દ સર, 8:00 વાગ્યે જેનો વારો હોય તેમને 10:00 11:00 વાગે વારો આવે છે જેથી તડકો થઈ જવાથી રનીગ્ માં બહુ તકલીફ થાય છે જેથી ટાઈમ માં થોડો ફેરફાર કરવા નમ્ર અરજ છે. સવાર ના 5:00 વાગે રનીગ ચાલુ કરાવો જેથી તમામ ઉમેદવારોને સરખા પ્રમાણમા તક મળી શકે.🙏🙏🙏
@Hasmukhpatelips@Hasmukhpatelips જય હિન્દ સર 8:00 વાગ્યે જેનો વારો હોય તેમને 10:00 11:00 વાગે વારો આવે છે જેથી તડકો થઈ જવાથી રનીંગ માં બહુ તકલીફ થાય છે જેથી ટાઈમ માં થોડો ફેરફાર કરવા નમ્ર અરજ છે. સવાર ના 5:00 વાગે રનીંગ ચાલુ કરાવો જેથી તમામ ઉમેદવારોને સરખા પ્રમાણમાં તક મળી શકે.