@paresh_dhanani Sav sachi vat che PSI અને કોન્સ્ટેબલ મા પણ બને ની એક એક્ઝામ કરી નાખી જેથી જે લોકો પીએસઆઈ મા નાપાસ થાય તેમને કોન્સ્ટેબલ ની એક્ઝામ આપવાનો મોકો જ ના મળે.. આ સરકાર પાસે સતાં છે એટલે ગમે ત્યારે ગમે તેમ કરી નાખે અમારી વારસો ની મહેનત ની એમને કય પડી નથી હોતી
@Hasmukhpatelips sir ji tme khyu ke Upsc,kendra level ni bharti ma ek sathe bdhani exam ek ma leway.Pnemnaform bhi ek sathe pde 6 psi,lrd na form bnne ek divase nthi pdya psi na bhu tym pchi lrd ni pdi hwe bnne ek exam kyathi kway.bdhane em khbr hot to psi ni application ochihot
#Secondchanceto_LRD sir Plz.... Ek chance aapo badha ne and Tamne Kone kidhu hatu ke bey ni Ek j test rakhvanu.. Ame to bane Running mate Redy j hata Ek ma fail thaay to bija ma to chance Rey aetla mate Oomedvaro ye Bane ma form bhrya hata And tame to Ek maaj patavi naaykhu badhu
@Hasmukhpatelips સર અમને કોન્સ્ટેબલ માટે બીજો મોકો મળવો જ જોઈએ તમે બને ભરતી ને એક સુ કામ કરી? ને એક જ ભરતી કરવી હતી તો તમે બેઈ ભરતી ના પેપર પણ એક જ લ્યો અમે અમારા હક માટે લડસુ એમને મોકો અપો બાકી આંદોલન પણ કર્સુ અમે હાઈ કોર્ટ મા કેસ પણ કરસુ બને ભરતી ને અલગ જ કરો