@YAJadeja ✅ વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત દોડનો માપદંડ લાવો.
યુવાનોના સપના પૂરા કરવાના હોય, એમને સ્મશાન ભેગા કરવાના ન હોય! હવે જાગવાનો સમય આવી ગયો છે. જો નિયમ નહીં બદલાય, તો અમે આ લડાઈ હાઈકોર્ટ સુધી લઈ જઈશું. ⚖️
#GujaratPoliceBharti#Stop5Km
@YAJadeja ક્યાં સુધી યુવાનોના જીવ લેતી રહેશે આ ૫ કિમીની દોડ?
આજે ફરી એકવાર પોલીસ ભરતીની આશામાં એક આશાસ્પદ યુવાને મેદાન પર દમ તોડ્યો. આ કોઈ સામાન્ય મૃત્યુ નથી, આ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી હત્યા છે! 😡
@YAJadeja સરકારને સીધા સવાલો:
૧. જ્યારે દેશની રક્ષા કરતી ભારતીય સેના (Army) ૧૬૦૦ મીટરની દોડ રાખી શકે છે, તો ગુજરાત પોલીસમાં ૫ કિમીનો આટલો જોખમી માપદંડ કેમ?
૨.શું સત્તાધીશોને નથી દેખાતું કે આજની જનરેશન અને બદલાતી જીવનશૈલી મુજબ ૨૫ મિનિટમાં ૫ કિમી દોડવું એ હૃદય માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે?
પોલીસ ગ્રેડ પે ની માંગણી પોલીસ કર્મી જ કરે એમાં ખોટું શું છે?
ગૃહમંત્રી શ્રી @sanghaviharsh માનસિક બીમાર હોય એવુ લાગે છે નહીંતર એક મહિલા પોલીસ કર્મીને બેહદ હેરાન કરાવાની, બદલી કરાવાની, લાફો મરાવાનો, સસ્પેન્ડ કરાવાની, કેસ કરાવાનો આવું હલકી કક્ષાનું કામ બીજું કોઈ વ્યક્તિ ન જ કરે.
પોલીસ ભરતી બોર્ડ માનનીય ચેરમેન શ્રી @Hasmukhpatelips અને @VikasSahayIPS સાહેબ આપને ધ્યાન દોરવા હેતુસર ->આજરોજ આવેલ લીસ્ટ પ્રમાણે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે જે ફિઝિકલ પરીક્ષા પાસ હોવા છતાં પણ એમના નામ ફાઈનલ રીઝલ્ટ માં આવેલ નથી. તો આ પ્રકારના ઘણા મિત્રો છે જે PST અને PET માં
@Hasmukhpatelips આદરણીય સર..
જે ઉમેદવારો psi ની રનિંગમાં ગ્રાઉન્ડ પાસ ના થયા હોય અને LRD માં પણ ફોર્મ ભર્યું હોય એમને LRD ની રનિંગ ફરી કરવા દેવામાં આવે એવી નમ્ર વિનંતી છે સર.આ લોકો માટે એક સારી તક છે ફરી તક મળે કે ના મળે.શક્ય તો નથી છતા વિનંતી કરું છું
@Hasmukhpatelips hello Sir ji psi vada e lrd form bharela hoy emne second chance aapo...sur tmare 5-10 day extra thse bt koik nu jiwan sudhari jse Second chance aapo sir
@Hasmukhpatelips Good evening sir....
PSI ma fail ne ek moko LRD mate malvo joy
Corona pachhi ketlo wait karvo pdyo, ane
Have exam aavse tya age pn puri thay jaay
Aatla vars thi mehnat karta hoy and 1 second mate rahi jaay to ek moko to malvo joy ne....
LRD mate vicharo sir....🙏
@Hasmukhpatelips Constable ane psi nu running alag alag lo sir,aago anyay na chale,
Bharti alag alag che to running pan alag alag j hogi joie,
2 exam mate paper to ek nathi levatu,to pachi running ma kem aavu