@Hasmukhpatelips Paper 5 minit pehla aapva joyae kem k paper aapvama aetli vaar lagi jaay k 12:40 thay jaay to paper ma 10 min. Ochhi male chhe so pls improve this point
@Unstoppble_5436 Jo aavi j rite krvu hoy to aa bharti na form su kaam bharavo chho
Pele thi j nakki hoy to rakho ae loko ne j... Amaro time, money west to naa thay...have lagtu nathi k koi pn bhrti ma imandari thi kaam thay..
૧૦૦ કરતા પણ વધારે પરિવાર દ્વારા કરવામાં આવેલ #રામધુન ફળી ખરી..
પોલીસ ભરતીમાં લે-ભાગુ તત્વો પકડાયા
દરેક વિદ્યાર્થી મિત્રો અને પરિવારોને કહેવાનું આપ આવા લોકો નો લાભ લેવાના સ્થાને એને ઉઘાડા પાડો,
આવા છેતરપિંડી કરનાર લોકોનો ભોગ બનતા પહેલા જાણ કરો,
બેરોજગાર સાથે સાથે શિક્ષિત પણ છો
@Hasmukhpatelips@Hasmukhpatelips
સાહેબ ફરી થી આ ભરતી ૩ કે ૪ વર્સે આવશે તો સાહેબ મારે લોકરક્ષક નો કૉલ લેટર બ્લોક થયેલ છે તો સાહેબ મારા જેવા ઘણા ઉમેદવાર છે તો સાહેબ અમારુ પણ વિચારશો એ આશા છે. સાહેબ મારી મેહનત ૬ મહિના ની છે સાહેબ અમારી ભૂલ છે અમે માનીએ છીએ પણ તો પણ તમે અમારું વિચારશો એવી આશા છે.
@Hasmukhpatelips સાહેબ શ્રી ફરી થી આ ભરતી ૩ કે ૪ વર્સે આવશે તો સાહેબ મારે લોકરક્ષક નો કૉલ લેટર બ્લોક થયેલ છે તો સાહેબ મારા જેવા ઘણા ઉમેદવાર છે તો સાહેબ અમારુ પણ વિચારશો એ આશા છે. સાહેબ મારી મેહનત ૬ મહિના ની છે સાહેબ અમારી ભૂલ છે અમે માનીએ છીએ પણ તો પણ તમે અમારું વિચારશો એવી આશા છે.
@Hasmukhpatelips સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કેજેવે PSI તથા LRD માં ફોર્મ ભરેલા છે PSI ની અંદર તે રનીંગ નથી કરીતેના કોલલેટર લોક થઈ ગયા છે એવા ઉમેદવાર ના કોલલેટર અનલોક કરી ને તેને રનીંગ કરવાનો મોકો આપવા નમ્ર વિનંતી આ ઉમેદવારોના પક્ષમાં જલ્દીથી તમે કોઈ નિર્ણય લેશો એવી અમે ઉમેદ રાખી છ
@nitinchavda548 Aa sarkaar ne kay karvu nathi.. bas ek bija na vivad karva chhe... Aa vakhte koi pan Student ae mat aapvo j na joy.... Student ne bavkuf j banavay chhe....
@Hasmukhpatelips hello Sir ji psi vada e lrd form bharela hoy emne second chance aapo...sur tmare 5-10 day extra thse bt koik nu jiwan sudhari jse Second chance aapo sir
गुजरात मे इतने भरती कौभाड हुए है तो ये गेर जिम्मेदार हरकत नही है..?
15 मिनिट रोड पर रोक क्या दिया सब तिलमिला उठे..?
सोचो 10 लाख विद्यार्थी 5 साल से नोकरी के लिए रोड पर है..!!
इस हिसाब से तो गुजरात के मुख्यमंत्री को भी इस्तीफा देना चाहिए ना..आप तो असित वोरा का भी नही ले सके..!