@Hasmukhpatelips આદરણીય સર..
જે ઉમેદવારો psi ની રનિંગમાં ગ્રાઉન્ડ પાસ ના થયા હોય અને LRD માં પણ ફોર્મ ભર્યું હોય એમને LRD ની રનિંગ ફરી કરવા દેવામાં આવે એવી નમ્ર વિનંતી છે સર.આ લોકો માટે એક સારી તક છે ફરી તક મળે કે ના મળે.શક્ય તો નથી છતા વિનંતી કરું છું
@Hasmukhpatelips hello Sir ji psi vada e lrd form bharela hoy emne second chance aapo...sur tmare 5-10 day extra thse bt koik nu jiwan sudhari jse Second chance aapo sir
@Hasmukhpatelips hello Sir ji psi vada e lrd form bharela hoy emne second chance aapo...sur tmare 5-10 day extra thse bt koik nu jiwan sudhari jse Second chance aapo sir
@Hasmukhpatelips Good evening sir....
PSI ma fail ne ek moko LRD mate malvo joy
Corona pachhi ketlo wait karvo pdyo, ane
Have exam aavse tya age pn puri thay jaay
Aatla vars thi mehnat karta hoy and 1 second mate rahi jaay to ek moko to malvo joy ne....
LRD mate vicharo sir....🙏
@Hasmukhpatelips Constable ane psi nu running alag alag lo sir,aago anyay na chale,
Bharti alag alag che to running pan alag alag j hogi joie,
2 exam mate paper to ek nathi levatu,to pachi running ma kem aavu
@Hasmukhpatelips sir ji tme khyu ke Upsc level ni bharti ma ek sathe bdhani exam ek ma https://t.co/tGy9cBN2uV tena application bhi ek Sathe aawe6 psi,lrd na form bnne ek divase nthi pdya psi na bhu tym pchi lrd ni pdi hwe bnne ek exam kyathi kway.bdhane em khbr hot to psi ni application ochi hot
@Hasmukhpatelips સર પ્લીઝ મારા માતા પિતા નુ સપનું હુ પુરૂ નઈ કરી શકુ આ વર્ષે 😭
સર પ્લીઝ એક ચાન્સ આપો સર જીવનભર તમને ભગવાન માનીને પુજીશ.
પ્લીઝ સર પીએસઆઈ માટે નઈ પણ કોન્સ્ટેબલ માટે ફરી એક ચાન્સ આપવામાં આવે સર😩😩
@Hasmukhpatelips બીનસચિવાલય ની એક્ઝામ ફેલ ગઈ તો ફરીથી લેવાની છે.. શું constable માં ફિજિકલ માં ફેલ થયા એમને ફરીથી એક મોકો આપી જોવો સાહેબ.. ગણા દિવસની મેહનત પાણી મા ગઈ છે 🙏🙏🙏
@VtvGujarati વિધાથી બિચારો નાપાસ થવા ના કારણે આવા પગલા નથી ભરતો પણ અમુક સમાજમા ચૌદસીયાઓ હોય ને જે પોતે કઇ કરતા ના હોય પણ આવા વિધાથી ની જાણી જોયને મજા લે એટલાથી સંતોષ ન થાય તો બિચારા વિધાથીના મા-બાપ જોડે જય ઉશકાવે ..તમારો છોકરો નાપાસ થયો ની....પછી ઉદાહરણો આપે ..પેલા મનોજભાઈ નો છોકરો પાસ થયો
મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો.
સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ.
ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ?
✍યુયુત્સુ
@Hasmukhpatelips સર એક નમ્ર અપીલ છે કે psi માં જે લોકો ફેલ થયા એને એક ચાન્સ LRD ની ટેસ્ટ આપવા મળવો જોય કેમ કે ઉમેદવારો યે એ વિચારી ને બંને માં ફોર્મ ભર્યું હતું કે psi માં ફેલ કોઈ ભૂલ થી થાય તો LRD એ ભૂલ સુધારી શકાય પણ તમે તો બેય નું એક માજ સકેલી નાયખુ.. હવે એ ભૂલ સુધરવા પાછા 3થી 4વર્ષ વાર જોવાની
#Secondchanceto_LRD sir Plz.... Ek chance aapo badha ne and Tamne Kone kidhu hatu ke bey ni Ek j test rakhvanu.. Ame to bane Running mate Redy j hata Ek ma fail thaay to bija ma to chance Rey aetla mate Oomedvaro ye Bane ma form bhrya hata And tame to Ek maaj patavi naaykhu badhu
@Hasmukhpatelips sir ji tme khyu ke Upsc,kendra level ni bharti ma ek sathe bdhani exam ek ma leway.Pnemnaform bhi ek sathe pde 6 psi,lrd na form bnne ek divase nthi pdya psi na bhu tym pchi lrd ni pdi hwe bnne ek exam kyathi kway.bdhane em khbr hot to psi ni application ochihot