@hirenkotak#વિદ્યાસહાયક_ભરતી માં જિલ્લા પસંદગીના ઓર્ડરમાં 13/05/2022 ના રોજ સ્થળ પસંદગી માટે હાજર રહેવા કહ્યું હતું. એ તારીખ બદલીને 3 મહિનાથી બેસાડી રાખ્યા છે. અમારી સાથે જ શા માટે અન્યાય કરાય છે. બદલી કેમ્પ ના થાય તો અમને ઘરે બેસાડી રાખવાના. @jitu_vaghani@hirenkotak@Bhupendrapbjp
#વિદ્યાસહાયકોને_નિમણુક_આપીને_હાજર_કરો#આર્થિક ,સામાજિક ,માનસિક રીતે થાકેલા મારા 3300 વિદ્યાસહાયક ઉમેદવારો ને ખુબ ખુબ અભિનંદન કે છેલ્લા ચાર વર્ષ થી ભરતી થઇ નથી અને થઇ પછી પણ #નિમણુંક ઑડર લેવા માટે પણ #સરકાર ને જગાડવી પડે છે એ પણ ઉમેદવારો દ્વારા તો #વિરોધ પક્ષ શુ કરે છે ગુજરાત માઁ
#વિદ્યાસહાયક_ભરતી માં જિલ્લા પસંદગીના ઓર્ડરમાં 13/05/2022 ના રોજ સ્થળ પસંદગી માટે હાજર રહેવા કહ્યું હતું. એ તારીખ બદલીને 3 મહિનાથી બેસાડી રાખ્યા છે. અમારી સાથે જ શા માટે અન્યાય કરાય છે. બદલી કેમ્પ ના થાય તો અમને ઘરે બેસાડી રાખવાના. @jitu_vaghani@hirenkotak@Bhupendrapbjp
વિદ્યાસહાયક ઉમેદવાર કે જેમની નિમણૂકના ઓર્ડર જુલાઈના પ્રથમ સપ્તાહમાં થવાના છે , આ બાબતે શિક્ષણ વિભાગે સક્રિયતાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ...નાહકનો વિલંબ યોગ્ય નથી..વર્ષોથી રાહ જોઈ રહ્યા છે ઉમેદવારો.10 જુલાઈ પછી હું શિક્ષણ વિભાગ પાસેથી અપડેટ મેળવીશ.અને આ પ્લેટફોર્મ પર મૂકીશ
#વિદ્યાસહાયક ભરતી ના ઉમેદવારો ને નિમ્હણુક ઑડર ક્યારે આપશો
#બદલી કેમ્પ ને પ્રાધાન્ય આપવા માં ભૂલી ગયેલ સરકાર જાગે કે વિદ્યાસહાયક ભરતી ના ઉમેદવાર ઑડર નિ રાહ જોઈ ને બેઠા છે privet જોબ પણ કરી શકે એમ નથી #હવે બહુ થયું લેટ લેટ #સૂતેલો વિપક્ષ #હોશિયાર સરકાર પછી #શુ થશે બેરોજગાર #યુવાન
#વિદ્યાસહાયક ભરતી ના નિમ્હણુક પત્ર ક્યારે આપશો
#બદલી કેમ્પ માં તારીખ પે તારીખ પડ્યા કરે છે
#વિદ્યાસહાયક ઉમેદવારો ના ઑડર લેટ પર લેટ થયા કરે છે
#આર્થિક મંદી માં છે ઉમેદવાર કેમકે બીજી privet જોબ પણ કરી શકતો નથી યુવા શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani સાહેબ ખમૈયા કરો #bjpgujarat
સાહેબશ્રી આજે જુલાઈનો પ્રથમ દિવસ છે, વિદ્યાસહાયક ઉમેદવારો તમારા આપેલા વચનને માન આપી પ્રથમ અઠવાડિયું ધીરજ રાખી બેઠા છે, જો આ પણ એક આશ્વાસન સાબિત થશે તો હવે બધા જ ઉમેદવારો ગાંધીનગરના પ્રયાણ કરશે તે નક્કી છે.....ધીરજની પણ કોઈ હદ હોય છે 🙏
@jitu_vaghani@Bhupendrapbjp@BJP4Gujarat