Hello, GMCSurat followers. We are active on Twitter now...
After the New Medical College Building Inauguration, we are preparing to move in the building.
નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ સેવાની સરવાણી અટકી નથી. નવી સિવિલના આવા જ એક કર્મયોગી કેશવકુમાર સિંહાએ કોરોનાને મ્હાત આપી પ્લાઝમા ડોનેટ ફરજ સાથે માનવીય સંવેદનાને જોડી છે.
@GujHFWDept
@nchsurat@gmc_surat@CMOGuj
जंग ए कोरोना मैदान में,
मजबूत खडी चट्टान है।
भरोसा मुश्किल वक्त का,
ईन्सान के रुप में भगवान है।
डाॅकटसॅ को हमारा सलाम है।
स्वातंत्र्य पर्व को सुरत सिविल हॉस्पीटल के डाॅकटसॅ ने कोरोना मरीजों के साथ अनोखे अंदाज में मनाया
Lyrics : Dr. Mrugank Patel
Vocals : Dr. Mrugank Patel
૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી
સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરતના ૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દાદીમાંએ સાબિત કર્યું કે જિંદગી અને કોરોના વચ્ચેના જંગમાં ‘હું પણ કોરોના વોરિયર..’ છું.
સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે.
કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે.
@GujHFWDept
@gmc_surat@nchsurat@PMOIndia@CMOGuj@Nitinbhai_Patel@JayantiRavi