અમરેલી (રાજુલા) SDH/PHC ના ડોક્ટરશ્રીઓ દ્વારા રાજુલાના ધારાસભ્યશ્રી માન. @hirabhaisolanki ના પ્રતિનિધિશ્રીને ગુજરાત ઈન સર્વિસ ડોકટરોની માગણીઓ & પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
#gujarat#inservice#docters#association
#Gujarat#Inservice#Docters#Association Patan ના હોદ્દેદારો દ્વારા માન.કેબિનેટ મિનિસ્ટરશ્રી @Balwantsinh99 Sir ને મળી પ્રશ્નોની રજૂઆત કરતા તેમણે માન.હેલ્થ મિનિસ્ટરશ્રી @irushikeshpatel Sir ને આ બાબતે મળીને યોગ્ય રજૂઆત કરવા & પ્રશ્નોનો સુખદ હલ લાવા પ્રયત્ન કરવા હૈયા ધારણા આપેલ