#roadsafety તા 27 06 2026 ના રોજ RTO ભરૂચ ના IMV શ્રી J R RATHOD ચેકીંગ સમયે ઘટના સ્થળે દોડી જઈ અકાસ્મત ગ્રસ્ત વ્યક્તિને 112 માં કોલ કરી ને એમ્બ્યુલન્સ બોલ���વી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાની સંવેદનશીલ અને સરાહનીય કામગીરી કરવા માં આવેલ.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
માર્ગ સુરક્ષા માત્ર નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નથી, પરંતુ મુશ્કેલીની ક્ષણે માનવતા સાથે આગળ આવવાની પણ છે.
ભરૂચ RTOના ઇન્સ્પેક્ટર શ્રી જે. આર. રાઠોડ દ્વારા અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર 112 પર કોલ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવા બદલ અભિનંદન. તેમની આ સંવેદનશીલ અને સરાહનીય કામગીરી સૌ માટે પ્રેરણારૂપ છે. #RoadSafety
આજરોજ વાસણા સર્કલ ખાતે ટીમવાન દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટ સુરક્ષા તેમજ લાઇસન્સ બાબતે સમજૂતી આપવામાં આવી. તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj@GRSAofficial@COTGuj_office@CollectorAhd
આજરોજ ગાંધીનગર ગુજરાતી શાળા નં ૨ (નવા વાડજ) ખાતે ટીમવાન દ્વારા રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj@COTGuj_office@GRSAofficial@CollectorAhd
આરટીઓ વસ્ત્રાલ દ્વારા ટીમવાન પ્રોગ્રામ અંતર્ગત રબારી કોલોની ખાતે જેપટો, સ્વીગી,જોમેટો જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ માં વાહન ચલાવતા ડ્રાઇવરોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું