@jitu_vaghani@CMOGuj@Bhupendrapbjp@GNemish ભરૂચ જિલ્લા ની આશ્રમ શાળાઓ માં છેલ્લા 2 મહિના થી પગાર નથી થયો. કૃપા કરીને કોઈ તો આમને મદદ કરો એવી જ રીત 2 મહિનાનો પગાર ના આવે તો અમે લોકો કેમ ઘર ચાલવ��� મેં તો મોટા અધિકારી ને કોલ કરી લિધા પણ કોઈ જવાબ અપવા તિયાર જ નથી બધા જુઠા બોલે છે.
work or study.
PLEASE DO THE NEEDFUL & ADVICE ME WHERE CAN I GET A MONTHLY PASS FOR MY DAILY TRAVELLING ROUTINE or Which office to contact for the same.
@PiyushGoyal@IRCTCofficial@WesternRly I'm a daily commuter from Somnath to Rajkot&vice-versa.I'm looking to get a Season Pass Or commuter pass as we call it here in Gujarat. The train number that I want to travel using this pass are 09521 & 09522, for travelling on daily basis
Timing will be default time of pass. when passes were issued before trains were discontinued due to Covid.
This daily purchase of ticket is very expensive & causes hole in our pocket for people like us who are travelling on daily basis from their city to other city for
@narendramodi@CMOGuj@vijayrupanibjp
માનનીય શ્રી પ્રધાનમંત્રી જી
ગુજરાત રાજ્ય સરકારે બે દિવસ પેલા જાહેરાત કર્યા મુજબ લગ્ન માટે 100-100 મહેમાનો ની મંજૂરી લેવાની કાર્ય વાહી કરવાની હતી જે 30-40%માણસો એ લય લીધી હસે અને
આજે સુપ્રીમ કોર્ટ ના હુકમ મુજબ લગ્ન ની 50-50
બીજુ ��મે બધી 100-100 માણશો ની ત્યારી કરી લીધી છે બધાને પેમેન્ટ પણ અપાય ગયા હોય અને કંકોત્રી પણ અપાય ગઈ છે તો સુ કરવું
હજી તો કદાચ કંકોત્રી દીધી હોય તેણે ના પાડી દય પણ પેમેન્ટ થય ગયું એને એમ કાવ તો થાય કે મારૂ પેમેન્ટ આપીડયો તમે જે પ્રોસેસ કરેલ હોય તેનું પેમેન્ટ હું નય આપું સરકાર
भारत के प्रथम गृहमंत्री एवं देश क�� एकता के सूत्र में पिरोने वाले सरदार वल्लभभाई पटेल को उनकी जयंती के अवसर पर स्मरण एवं नमन करता हूँ।
आज के दिन हम सभी को यह संकल्प पुनः दुहराने की ज़रूरत है कि राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को सदैव समर्पित करेंगे।
ગુજરાત ભાજપના સંસ્થાપક સમાં, ભાજપના વિશાળ વટવૃક્ષના ભીષ્મ પિતામહ એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ (કેશુ બાપા) ના દુઃખદ અવસાન ના સમાચાર જાણીને ખૂબ જ દુઃખ અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શ��ંતિ આપે તેવી પ્રાર્થના🙏
ગુજરાત ભારતી�� જનતા પાર્ટીના મોભી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ (પૂજ્ય કેશુબાપા) નું દુઃખદ અવસાન થી શોક ની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલી પાઠવું છું.
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના યશશ્વી ગૃહમંત્રી, ભાજપાના પ��ર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, કરોડો કાર્યકરોના માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત્ર એવા શ્રી અમિતભાઈ શાહ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ @HMOIndia @AmitShah