“ ગોધરા ના બાળકો માટે “
“ પુસ્તક નું દાન કરી એક બાળક ને ભણાવો “
શું તમે પુસ્તક મેળવવવા / દાન કરવા ઈચ્છો છો ?
જેની પણ પાસે પુસ્તકો છે તેઓ આ અભિયાન માં જોડાઈ
પુસ્તક દાન કરી ને સહયોગ કરી સકે છે
Apply now: https://t.co/RzJGkp7lBl
#Dahod દાહોદ માં રહેતો પ્રતિક સુનિલ પીપડા આજે સવારે કંઈ બોલ્યા વિના નીકળી ગયો છે, સાંજ સુધી કોઈ સમાચાર નથી અને મોબાઈલ પણ સ્વીચ ઓફ છે.
જો કોઈને પ્રતીક વિશે કોઈપણ પ્રકારની માહિતી મળે છે અથવા તે ક્યાંક દેખાય છે, તો તમે આ નંબરો પર સંપર્ક કરી શકો છો
9427619208 સુનિલ
9428363838 મનીષ
સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!
આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥
અદ્દભૂત કળાનું પ્રદર્શન..!
ગોધરાના દિગ્વિજયભાઈ લુહારે શ્રી @CRPaatil જીને પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાના 1 વર્ષ પૂર્ણ કરવા નિમિત્તે તથા પંચમહાલમાં ભાજપાના મુખ્ય કાર્યાલય લોકાપર્ણ પ્રસંગે અનોખી રંગોળી પ્રસ્તુત કરી હતી.
પંચમહાલ જીલ્લા માં કોવીડ હોસ્પિટલ ની યાદી નોડલ ઓફિસર ની માહિતી
Date : 11/5/2021
Time : 02.00 pm
નોંધ : જેમને જરૂર હોય એ જ લોકો સંપર્ક કરે ..
વગર ખાલી ના ફોન કરી ને અધિકારીઓ ને પરેશાન કરવા નહિ.
#Panchmahl#PanchmahalFightsCovid19
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા #Covid19 હેલ્પ સેન્ટર શરૂ કરાયું.
એક રાજકીય પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા કરવા માં આવેલા આ પહેલ ને આવકારીએ !
ખુબ શેર કરીએ અને આવા કઠીન સમય માં સેવા યજ્ઞ માં જોડાયેલ કાર્યકર્તાઓ ને પ્રોત્સાહિત કરીએ !
#Panchmahal#COVID19India#PanchmahalFightsCovid19
હાલ ની ઉત્તરાખંડ માં પુરની ઘટનાને ધ્યાનમાં લેતા અગર કોઈ પંચમહાલ જિલ્લાના રહેવાસીઓ/સહેલાણીઓ ત્યાં ફંસાયલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક એમની માહિતી અત્રેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના નંબર 02672-242536 અને 1077 પર જાણ કરવા વિનંતી. @CollectorGodhra
Stay tuned for live and insightful updates on the Union Budget 2021-22!
Watch live on
• https://t.co/vpP0MInUi4
• https://t.co/KrGm5idRUX
• https://t.co/lcXkSnNPDn
• https://t.co/jtwD1z6SKE
#AatmanirbharBharatKaBudget