વધુ પાંચ વર્ષ ભાજપને આપવાથી ફરી બીજા 5 પેપર ફોડીને આપણાં બાળકોની કિસ્મત ફોડશે !અને આવશે તો ભાજપ કેવા વાળા જ પેપર ફોડીને નોકરીએ લાગ્યા છે અથવા લાગવાની વેતમાં છે !!જાગો મિત્રો જાગો !ભાજપ ભગાડો ગુજરાત બચાવો !જય હિન્દ ,જય માં ભવાની
@jitu_vaghani@Bhupendrapbjp@CMOGuj@PMOIndia@BJP4Gujarat@InfoGujarat@PIBAhmedabad શિક્ષણ નું શું...??
કેટલી નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરશો? કેટલી નવી સરકારી કોલેજ ચાલુ કરશો? કેટલી નવી ગ્રાન્ટેડ સ્કૂલ ને મંજૂરી આપશો? ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણી શકે એવી ફી નિયમન ધારાનું શું? નવી ભરતીનું શું?રોજગારીનું શું? કે હજી શોષણ?
हमने 5 साल में Govt Schools ठीक कर ग़रीबों के बच्चों को अच्छा भविष्य दिया। Delhi के सरकारी स्कूल के 450 छात्रों का IIT में Admission हुआ है।
Gujarat में BJP ने 27 साल मे��� स्कूल ठीक क्यों नहीं किए? BJP केवल सरकार में लूटने के लिए आती है।
-श्री @ArvindKejriwal #EkMokoKejriwalNe
માનનીય શ્રી #જીતુ_વાઘાણી શું આ શિક્ષણ વ્યવસ્થાથી આપણે વિશ્વગુરુ બનીશું?
બોર્ડ ના પેપર ફૂટતા બહુ જોયા,
યુનિવર્સિટી ના પેપર ફૂટતા જોયા,
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ જોયા,
હવે પ્રાથમિક પરીક્ષાના પેપર ચોરી થઈ બોલો..
#સ્કૂલ_ઓફ_એકસલન્સની વાતો જ કરીશું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું?
ભ્રષ્ટ ભાજપના રાજમાં,
વણમાંગે ઉદ્યોગપતિઓને સઘળું મળે
પણ કરગરે વંચિતો તોય કંઈ ન મળે
#વિદ્યાસહાયકો એ બસ હવે થોડા મહિના જ રાહ જોવી પડશે,
ગુજરાતમાં આપણે સૌ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું અને હક મેળવીશું.
સામાન્ય ગુજરાતીઓના હક અને ન્યાય માટે એકમાત્ર વિકલ્પ એટલે 'આમ આદમી પાર્ટી'
@arjunmodhwadia@Ravindr43631430@arjunmodhwadia કરો press conference આ ડોબા એ કૃષ્ણ અને સુભદ્રા ના લગ્ન પણ કરાવ્યા.. હિન્દૂ તરીકે મારાથી તો આ અપમાન સહન નથી થતું. આને દ્વારકા લઈ જઈને "થુકેલું ચટાડો." શું આજે જશુભાઈ બારડ હોત તો ચૂપ બેસી રહેત..?
@tv9gujarati@CRPaatil@AAPGujarat ક્યારેક ભાજપની ભડવાઈ છોડી પ્રજા અને લોકો માટે પણ પત્રકારત્વ કરો. યુવરાજસિંહ જ��ને આટલા પપેરકાંડ બહાર પડ્યા એને આ ભડવાઓ એ જેલમાં નાખ્યો તેના વિરોધમાં કેટલા યુવાનો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે ઠેર ઠેર આંદોલનો થાય છે તમે એનું કેમ courage નથી ��ેતા.? તમે લોકશહીનો ચોથો સ્તંભ છો એ ના ભૂલો
@tv9gujarati@CRPaatil@AAPGujarat આ ડોબા એ કૃષ્ણ અને બહેન સુભદ્રના લગ્ન કરાવ્યા તમારે એના વિશે કાંઈ નથી કહેવું કે તમને પણ પૈસા જોઈએ છે. નાનું છોકરું પણ જાણે કે રૂકમની કૃષ્ણ પત્ની હતા અને આ ઢાંઢો નથી જાણતો. આ તો હિન્દુ ધર્મનું અપમાન છે તમે તો હિન્દૂ છો ને કે વટલાય ગ્યા.?? @tv9gujarati@SandeshNews1@VtvGujarati