સાવરકુંડલા-લીલીયામાં સતત વિકાસનો નવો અધ્યાય રચનાર ભાજપા ગુજરાતના પૂર્વ પ્રદેશ મંત્રી અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી @mkaswalabjp જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 🎉
Grateful to the people and Government of Seychelles as well as President Herminie for conferring upon me the ‘Guardian of the Blue Horizon.’
I humbly accept this honour and dedicate it to all those countries that are fighting the challenge of climate change and consider environmental protection their responsibility towards future generations. This is a pressing challenge which we have to overcome together.
India, on its part, stands ready to do whatever is required in making our planet greener and sustainable. This is reflected in our various domestic policies, emphasis on Mission LiFE and global efforts like the International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure and more.
@StateHouseSey
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જનસેવાના કાર્યમાં સતત સફળતા પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ.
@mkaswalabjp
જન્મ દિવસની હાર્દિક શુભકામના 💐
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
દ્વારાકાધીશના આશીર્વાદથી આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત લોકસેવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. 🙏
@mkaswalabjp
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mkaswalabjp
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mkaswalabjp
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mkaswalabjp
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mkaswalabjp
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @mkaswalabjp ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
ગામના વડીલોનો આશીર્વાદ, યુવાનોનો ઉત્સાહ અને નવી પેઢીના સપનાઓને એકસાથે જોઈને વિશ્વાસ વધુ મજબૂત બન્યો કે સમૂહખેતીનો વિકાસનો પ્રવાસ હજુ અનેક નવી સિદ્ધિઓ સર કરશે.
આ અવસર માત્ર સન્માનનો નહોતો, પરંતુ પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો અને ગામના ગૌરવશાળી વારસાને નમન કરવાનો હતો. સમૂહખેતી પરિવારનો આ પ્રેમ અને વિશ્વાસ હંમેશા સમાજના હિતમાં કાર્ય કરવાની નવી પ્રેરણા આપતો રહેશે.
મારા પ્રિય સમૂહખેતી પરિવારને હૃદયપૂર્વક વંદન અને સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
સમૂહખેતીની ધરતી સાથે મારો સંબંધ માત્ર જન્મભૂમિનો નથી, પરંતુ લાગણી, સંસ્કાર અને જીવનમૂલ્યોનો પણ છે. આજે ગામના સ્વજનો સાથે ઉપસ્થિત રહી જે પ્રેમ, સ્નેહ અને સન્માન મળ્યું તે મારા માટે જીવનભરની અમૂલ્ય મૂડી સમાન છે.
સમૂહખેતીએ વર્ષો પહેલાં જે સહકાર અને સામૂહિક વિકાસનો માર્ગ અપનાવ્યો હતો, તે આજે પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અહીં વ્યક્તિગત સફળતા કરતાં સામૂહિક પ્રગતિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે ગામે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
શિક્ષણનું બીજ, વિકાસનું વૃક્ષ…
બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણના વ્યાપક પ્રસાર માટે તત્કાલીન મુખ્યમંત્રી અને યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવને આગળ વધારતા આજે ડેડકડી ગામની ડેડકડી પ્રાથમિક શાળા અને ડેડકડી લોકશાળામાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેમના જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો.
જ્ઞાન, સંસ્કાર અને સંભાવનાઓથી ભરપૂર તેમની સફર સફળ બને તેવી શુભકામનાઓ.
આ પ્રસંગે કાર્યકર્તા મિત્રો સાથે સંગઠનના મૂલ્યો, રાષ્ટ્રસેવા, સુશાસન અને અંત્યોદયના સંકલ્પ વિષયક તેમજ સંગઠનની વિચારધારા અને કાર્યપદ્ધતિને વધુ મજબૂત બનાવી સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું.
એસ.વી. દોશી ગર્લ્સ માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓને શાળા પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની નવી શરૂઆતમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે તમામ બાળાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી.
"શિક્ષણ એ જ સશક્ત સમાજનો પાયો છે." 📚✨
દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસના સંકલ્પને સાકાર કરતો 'કન્યા કેળવણી મહોત્સવ' એ ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે.