@aravindchaudhri દેશ એટલો બધો ગરીબ અને અભણ છે કે આપડે 8 ચોપડી ભણેલા અભણ ને આરોગ્ય મંત્રી બનાવો પડે છે અને એજ મંત્રી પાછા આરોગ્ય સચીવ ને કેવી રીતે ક���મ કરવું એની સલાહ આપે વાહ મારા દેશની દુર્દશા
@CMO ગુજરાત સરકાર દ્વારા જે દારૂ પકડવામાં આવે છે તે દારૂ યો���્ય સમયે નાશ કરવામાં આવે છે એના કરતા જે રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ નથી તેવા રાજ્યોમાં વહેંચી દેવો જોઈએ જેથી સરકારને નજીવી આવક પણ મળી રહે
@CollectorSRN@MamlatdarChuda@CMOGuj@PMOIndia Bhrugupur(ta-chuda) village SARPANCH hava two 4 wheeler and 1 tractor and tolly and 15 bigha unlegally land so that our SARPANCH have BPL CARD why who's responsible for that take legal action responsible people
@CMOGuj સવિનય સાથ જણાવવાનું કે સાહેબ જેઓના ઘરે મોટર કાર ટ્રેક્ટર હોય તેવા લોકો નો સમાવેશ BPL list માં થાય છે તો તેના માટે જવાબદાર કોણ વહીવટી માળખું કે કારોબારી માળખું મામલદાર ઓફિસ જયે તો કોઈ કંઇ જવાબ પણ નથી આપતા ક્યાં સુધી જક��ાર લોકોને લાભ નય મળે...
@CMOGuj When mostly poor farmers are to take agriculture land on "bhadapata" from actual farmer in that case who's mostly liable to get 6000/-Rs and other case like crops are destroyed by some natural climate in that situation who's mostly liable to get money under government schemes?
@MamlatdarChuda માનનીય મામલતદાર સાહેબ કાર, ટ્રેક્ટર ધરાવતા સુખી સંપન્ન લોકોને બીપીએલ કાર્ડ મળે કે નહીં અને આવા લોકોનો સમાવેશ બીપીએલ કેટેગરીમાં થતો હોય તો આના માટે જવાબદાર કોણ?