Will never forget 12 July 2018 in Tampere, Finland when i became first Indian to win a gold medal in 400 m in the World U-20 Athletics Championship. Totally unbelievable moment it was. Again thanks to my coaches, @afiindia@Media_SAI my family, friends and fans for their support.
મુખ્યમંત્રી :- મને ખબર નથી.
નાયબ મુખ્યમંત્રી :- મારી પાસે માહિતી નથી.
આરોગ્યમંત્રી :- મને ઈન્જેક્શન મળતા નથી.
શિક્ષણમંત્રી :- હું પેટાચૂંટણીમાં વ્યસ્ત છું.
ગુજરાતે 30 વર્ષ મત આપ્યા પછી મંત્રીઓના આ ઉડાઉ જવાબો છે.
ગુજરાતમાં સરકાર છે કે સર્કસ એ આપણે નક્કી કરવાનું.