કહેવાતી સલામત સવારી એવી GSRT ના મારા માતૃશ્રીના પ્રવાસની શરૂઆત પાકીટ ચોરીથી થઈ છે. જે વિશે કન્ડક્ટરને જાણ કરતા તેણે કહ્યું કે, તમારા જેવા રોજે અનેકના પાકીટ ચોરાઈ જાય છે અને આ લિસ્ટમાં અમારું પણ નામ છે જ આમા કઈ નવું નથી.
@GujaratPolice@sanghaviharsh@CMOGuj@PMOIndia