@Manharsinh96@CMOGuj@CRPaatil ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
@CMOGuj આપના દ્વારા #VCE ની કામગીરીની નોંધ લેવાય રહી છે.. પરંતુ Vce ને પગાર નથી જો પગાર આપવામાં આવે તો વધુ અસરકારક રીતે કામગીરી થઈ શકે અને સરકારનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થઈ છે.
Vce ને પગાર મળે અને સરકારની ઘેર ઘેર સુ��િધા પહોંચાડવાની નીતિ પણ સફળ થાય.
આ દિશામાં સરકાર કંઈક પગલું ભરે એવી વિનંતી.
@PANKAJP16116@Bhupendrapbjp@Bhupendrapbjp ઇ-ગ્રામ યોજના થકી ડીજીટલ ગુજરાતનું સપનું સાકાર કરવામાં #VCE ઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે..
સરકાર 160 કરોડની ગ્રાન્ટ ફાળવે છે. આ ગ્રાન્ટમાંથી અન્ય કર્મચારીઓને પગાર અને લાભો મળે છે જયારે પાયાનું કામ કરતા #VCE ને કમિશન મળે છે. ખરેખર દુઃખદ બાબત છે.
સરકાર નિર્ણય કરે 🙏🙏
@VCEGUJARATSTATE@Bhupendrapbjp@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE