@GujEduDept @FinanceDeptGuj @CMOGuj @Centralpam1
રાજ્યના અન્ય સરકારી અધિકારીઓને ૧-૧-૨૦૧૬ થી 7મુંં પગારપંચ સરકારે આપેલ છે, પણ ટેક્નિકલ શિક્ષણ ખાતાના પોલીટેક્નિકના અધ્યાપકોને આજ દિન સુધી 7માં પગારપંચ નો લાભ મળેલ નથી તો સત્વરે 7મું પગારપંચ આપવા અનુરોધ છે.
#WEWANT7THPAY