Although Class 3 Employees Working in #ITI are Associated With Education, a Large Number of #Transfer against the #GAD Rules have Spread the Feeling of Dissatisfaction Among the Employees, So Please do Justice by Conducting an online #Transfers#Transfer_ITI_Injustice_DET_GAD
આઈ. ટી. આઈ. સુરત દ્વારા આયોજિત બિલકુલ ફ્રી"સમર સ્કીલ વર્કશોપ" તા-૨૩/૦૫/૨૦૨૩ થી શરૂ થઈ ��હયો છે. રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ QR કોડ સ્કેન કરો અથવા મો. ૯૯૭૪૦ ૦૨૪૪૦/૯૭૨૪૩ ૦૧૪૯૬ પર સંપર્ક કરો.
@CMOGuj @DETGujarat @sanghaviharsh @GSDMOfficial
આજે તા:૮/૫/૨૦૨૩ ના રોજ આઈ. ટી. આઈ. સુરત ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા કુલ ૫ એકમો અને ૫૬ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.@Balwantsinh999 @DETGujarat@GSDMOfficial@CMOGuj
સરકારશ્રી દ્વારા તાજેતરમાં થયેલા NPS કપાત માં કેન્દ્ર ના ધોરણે 10% ની સામે 14% આપવાની વાત હતી.પરંતુ ફરી એકવાર 10%/10%,12%/12%,14%/14% પરિપત્ર કરી કર્મચારીઓ ને અન્યાય કર્યોં છે.જે એક લોલીપોપ સમાન છે.@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@CRPaatil@BJP4Gujarat@AAPGujarat
@Divya_Bhaskar ગુજરાતનું નંબર 1 અને વિશ્વસનીય અખબાર હ���વા (કહેવડાવવા)છતાં સરકારની ચાપલુસી કરવાનું નથી ચુકતા , આજ રોજ સરકારે જાહેર કરેલા NPS અંગેના ઠરાવ ના આપે જે સમાચાર ગુજરાત ની જનતા સમક્ષ ચોપડ્યા તદ્દન અર્ધસત્ય બહાર લાવવાનો આપના દ્વારા પ્રયાસ થયો છે, કેન્દ્ર સરકાર ના ૩૧/૦૧/૨૦૧૯
@divyeshpanchal@HARana86738137
તમારા પર આઈ.ટી.આઈ ના તમામ કર્મચારીની આશાઓ જોડાયેલી છે અને તમામ કર્મચારી મંત્રીમંડળ સાથે થયેલ વાતચીત તથા આગળની વ્યૂહ રચના અને કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.આશા રાખીએ છીએ આ ટ્વીટનો પ્રતિઉત્તર ઝડપથી આપશો. ચૂંટણીનો શંખનાદ વાગી ચુક્યા છે.
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal
21सितम्बर 2022 को गांधीनगर विधान सभा मार्च शांति पूर्ण तरीके से गुजरात के सभी एनपीएस कार्मिक साथियों के साथ किया जाएगा मुझे अत्यंत प्रसन्नता है कि गुजरात सरकार सहयोग करेगी @bprawatNOPRUF@CMOGuj@NOPRUF_INDIA@nopruf_Guj
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
ગુજરાત માં જૂની પેન્શન યોજના લાગુ કરવા તો વિધાનસભા સુધી પણ જવાની કે બિલ પાસ કરવાની જરૂર નથી! ગુજરાત માં nps યોજના ફિક્સ પગારની નીતિની જેમ ઠરાવ થી લાગુ કરવામાં આવી છે. તેના માટે કોઈ વૈધાનિક નિયમો હજુ સુધી બનાવવામાં આવ્યા નથી.! એટલે ઠરાવ રદ કરી ops લાગુ કરી શકાય તેમ છે.