આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે જેલ પ્રભાગની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
➡️શિક્ષણની જ્યોત ગમે ત્યાં પ્રગટી શકે.
➡️ગોધરા સબ જેલ ખાતે બાળકના આંગણવાડી પ્રવેશનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્યની આશા. શિક્ષણમંત્રી અને સ્થાનિક તંત્રના પ્રયાસો રંગ લાવશે.
#NewBeginning#ChildEducation#Godhra#Gujarat#AIRPics : નીરવ કંસારા
CID ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત ��ીધી
જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને વહીવટી પ્રક્રિયાઓને સુદ્રઢ અને સુચારુ બનાવવા જરૂરી સૂચનો કર્યા
જેલવાસ દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર બંદિવાનોને ડૉ. રાવના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા
@CP_SuratCity @GujaratPolice
નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જેલ તંત્રને વધુ સશક્ત, આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નવી નિમણૂંક પામનાર અધિકારીઓ જોડવવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે,
ગુજરાતની જેલ વ્યવસ્થાને મળશે નવી શક્તિ
ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના જેલ પ્રભાગ હેઠળ નવી નિમણૂક મેળવનાર વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૧૧ અધિકારીઓને નિમણૂકપત્રો એનાયત કર્યાં.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહ��બના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબના
પોરબંદર ખાસ જેલમાં જેલ અધિક્ષકના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લાના કો-ઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ બંદીવાન ભાઈઓની યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર નિ��શુલ્ક યોગા મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
#porbandar #saurashtra #gujarat
ગુજરાત જેલ વિભાગની પ્રશંસનીય અને અનોખી પહેલ
જેલના બંદીવાનોના ઉજ્જવળ ભવિષ���ય અને શિક્ષણ માટે 'નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગ' (NIOS) સાથે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે "એક નઈ ઉમ્મીદ" કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું
જેલ વિભાગના વડા DGP ડૉ. કે. એલ. એન. રાવના વરદહસ્તે ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃ��્ટ પ્રદર્શન કરનાર બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા
#GujaratPrisonReform #EducationForAll #PositiveChange #EkNayiUmeed
ગતરોજ ગાંધીનગર ખાતે જેલ વિભાગ અને ગુજરાત પોલીસ આવાસ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સશક્ત બનાવવા તેમજ કર્મચારીઓ માટે સુવિધાસભર માળખાકીય વ્યવસ્થા ઉભી કરવા સરકાર સતત પ્રતિબદ્ધ છે.
#Gandhinagar#ReviewMeeting#KamleshPatel
Studio on Wheels: Vadodara Central Jail ના Superintendent IPS Usha Rada સાથે વિશેષ સંવાદ
આજે JD Gujarati મુલાકાત લઈ રહ્યા છે ગુજરાત પોલીસના એક એવા પાવરફુલ અને સંવેદનશીલ અધિકારીની, જેઓ અત્યારે જેલ પ્રશાસનમાં ખૂબ જ પ્રશંસનીય સુધારાત્મક કાર્યો કરી રહ્યા છે - Vadodara Central Jail ના સુપરિન્ટેન્ડેન્ટ IPS Usha Rada. ફિલ્ડમાં ગુનેગારોને પકડવાથી લઈને જેલમાં કેદીઓને એક સારા નાગરિક બનાવવાની તેમની સફર અને ગુનાખોરી પાછળના મનોવિજ્ઞાન વિશે તેમણે આ ખાસ સંવાદમાં ખૂબ જ ગહન અને ચોંકાવનારી વાતો શેર કરી છે.
@GujaratPolice #IPSUshaRada #VadodaraCentralJail #JDGujarati #StudioOnWheels #GujaratFirst #IPSOfficer #VadodaraNews #PrisonRehabilitation #CrimePrevention #AngerManagement #PoliceSacrifice #HumanityFirst #GujaratNews
▶️ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે 'પ્રહરી' (PRAHARI) તાલીમ કાર્યક્રમનું આયોજન.
▶️ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ગુજરાત જેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે જેલકર્મીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા વિષય પર વિશેષ સત્ર.