ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, @banasdairy1969 ના ચેરમેન, બનાસનું સક્ષમ નેતૃત્વ માનનીય શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
@ChaudhryShankar
બનાસ ડેરીના પશુપાલકો નું PM કેયર્સ ફંડમાં મોટું દાન
જિલ્લાના પશુપાલકોએ 7 કરોડ 14 લાખ રૂપિયા કર્યા એકત્ર
સંકટ ના સમયે બનાસ ડેરીના પશુપાલકોએ દૂધ ના નાણાં આપી દેશસેવા માં અગ્રેસર બન્યા.
@ChaudhryShankar@banasdairy1969