બહેનોને ખાતરી આપવા આવ્યો છું કે સરકાર તમારી સાથે ઉભી છે. ગુજરાતની બહેનો દરેક ક્ષેત્રમાં આગળ આવીને પોતાનું યોગદાન રાષ્ટ્રના વિકાસમાં, નયા ભારતના નિર્માણમાં એ પોતે કરશે તેવી મને શ્રદ્ધા છે.
#WEStartMeet
અમદાવાદ KCGના પટાંગણમાં ₹ ૬૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ઇનોવેશન હબ(i-Hub) બિલ્ડીંગનું ભૂમિ પૂજન સાથી મંત્રીશ્રી વિભાવરીબેન, સચિવશ્રી અંજુબેન ઉપરાંત વિભાગના અધિકારીઓની હાજરીમાં મારા હસ્તે કરવામાં આવ્યું.દેશમાં આ પ્રકારનું પ્રથમ i-Hub બિલ્ડીંગ ગુજરાતમાં છે.
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટપ એન્ડ ઈનોવેશન હબ અંતર્ગત ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીશ્રી @imBhupendrasinh ની ઉપસ્થિતિમાં આજે i-Hub નુ ભૂમિપૂજનમાં થયું. આ તકે i-Hub ઝડપથી તૈયાર થાય અને વિદ્યાર્થીઓનાં સ્ટાર્ટપ એન્ડ ઈનોવેશનને પ્રોત્સાહન મળે આ માટેની દેશની પ્રથમ વ્યવસ્થા.
#TeamVD#i_hub
For Supporting Innovations & Startups in Energy field, today MoU has been Signed between i-HUB Education dept. and GUVNL Energy dept. Govt of Gujarat.
સામાજિક વિજ્ઞાન નો #વર્ગખંડ કેવો હોય?
#રાજકોટ ચિત્રાવડ પ્રા શાળાના શિક્ષક નિરાલીબેન ગરાલાએ #સામાજિક_વિજ્ઞાન માં આવતા વિવિધ મુદ્દાસરળ બનાવવા માટે વિવિધ #TLM બનાવ્યા
https://t.co/Z9mLoVCXom
ફ્રી સમયનો ઉપયોગ કરીને વિવિધ tlm બનાવી ખુલતા સત્રમાં તેનો ઉપયોગ દ્વારા જટિલમુદ્દા સરળ કરો
1 મે 1960 આંતરરાષ્ટ્રિય મજૂર દિવસની સાથે બોમ્બેના ભાગલા પડ્યા અને 2 અલગ રાજ્યો થયા #ગુજરાત અને #મહારાષ્ટ્ર. ત્યારથી આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતભરના શ્રમિકોને સમર્પિત કરાયો હોવાથી આજે #મજૂર દિવસ અથવા #શ્રમિક દિવસની ઉજવણી કરાય છે.
#ગુજરાતસ્થાપનાદિવસ#મહારાષ્ટ્ર
ધોળકાના 90 વર્ષ ના નિવૃત શિક્ષિકા રંજનબેન એન શાહ કે જે 28 વર્ષથી નિવૃત થયેલ છે.એમણે @imBhupendrasinh સાહેબ ને પેન્શનની જમા રકમમાંથી ₹1,11,111 નો ચેક અર્પણ કર્યો.બીજા ₹50,000 સ્થાનિક સેવાકાર્ય માટે આપ્યા.
ભાગવાન રંજનબા ના 100 વર્ષ પુરા કરે અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થના.