લીમ્કા બુક થી વર્લ્ડ રેકોર્ડ સુધીની સફર પૂર્ણ કરવા બદલ આ ઇન્ટરવ્યું થયું. મને આટલે સુધી પહોંચવામાં મીડિયા એ પણ સહયોગ કર્યો છે. આ તબક્કે વી ટીવી પરિવારનો આભાર.(૨૦૧૪)
આજે રેકોર્ડ ને ૧૨ વર્ષ થયા.
આભાર @VtvGujarati
ડૉ.કૃણાલ પંચાલ, ડૉ.ભાવેશ પંડ્યા એટલે હું. મને બીજું નામ બીજુભાઈ આપનાર દક્ષિણા મૂર્તિના વિપુલ ભાઈ, ગમતી નિશાળના ચેરમેન જીગરભાઈ અને લોકભારતી સણોસરા ના ઈનચાર્જ VC વિશાલ ભાદાણી સર.
ફોટો ક્યાં અને ક્યારનો એ યાદ નથી.
પરંતુ મિત્રો બધા આજેય એમને એમ છે.
સૌને ગણેશજી સુખી રાખે.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત પદવીદાન અને સ્થાપના દિવસ સમારોહમાં સન્માનિત ત્રણેય બાળકો સાથે યુનિવર્સિટી પરિવારના ડૉ. નીલેશ પંડ્યા અને ડૉ.કૃણાલ પંચાલ સાથે હું ભાવેશ પંડ્યા. આ છોકરાં નો ગોવાળ
બાળકો:
૧.તન્વી જાજરુકીયા
૨. નિક્ષા બારોટ
૩.નિર્મલ દેસાઈ.
આભાર
મારા વિચારોને સાકાર કરવા તત્પર ટીમ @GujiPedia ના @Ruchapandya12 ,પાર્થ ત્રિવેદી,ખુશી શાહ,વંશ શેઠ, આર્ચી શેઠ માન. કુલપતિ ડૉ. ટી.એસ.જોશી સાહેબ સાથે જ્યાં આ પ્રકલ્પ માટે એમનું માર્ગદર્શન મળ્યું.
#VC#CRU
આજરોજ મારા ગાંધીનગર સ્થિત સરકારી નિવાસસ્થાને બાળ સાહસિક કુ. નિક્ષા બારોટનું હાર્દિક સ્વાગત કરી; સન્માન કરવાનો અવસર મળ્યો.
ચિલ્ડ્રન યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત વિશેષ સમારોહમાં તેણીને અસાધારણ સાહસ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને સમાજને પ્રેરણારૂપ યોગદાન બદલ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.
નિક્ષાએ “Pedal to Plant” સાઇકલિંગ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો અનોખો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો છે. ઉપરાંત માત્ર નાની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (5,364 મીટર) સુધી સફળ ટ્રેક પૂર્ણ કરીને હિંમત, સંકલ્પ અને આત્મવિશ્વાસનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુલાકાત દરમિયાન તેણીની આ સિદ્ધિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ નવા શિખરો સર કરે, સમાજ અને દેશનું નામ વધુ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ને હાથે સન્માન થયું.
આ ત્રણેય બાળકો અંગે આપ જોઈ શકશો.
@GujiPedia આ બાળકોને ઈન્ડિયા બુક ઓફ કિડ્સ રેકોર્ડ સુધી પહોંચાડશે.
@ADevvrat@CMO@gujratsamachar
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
ગુજરાતના બાળકો માટે આગવી અને અનોખી તક. આ બાળકોને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની આગવી વ્યવસ્થામાં જોડાઈને વિચારથી પેટન્ટ સુધી પહોંચવાની અનોખી તક.
આપ પણ મેન્ટર તરીકે જોડાઈ શકો છો.આપના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવી આ પ્રક્રિયામાં જોડાઓ.
@CMOGuj ની પ્રેરણા ગુજરાતને આગવી ઓળખ અપાવશે.