પ્રિય ઉમેદવાર મિત્રો
ફોરેસ્ટ બીટગાર્ડની 823 જગ્યાભરવા માટે શારીરિકક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોનું પરીક્ષામાં મેળવેલા મેરીટના આધારે બે ગણા ઉમેદવારો માટે તારીખ 11 થી 14 નવેમ્બર 2024 દરમ્યાન અસલ પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ રાખેલ છે,જેની જાહેરાત વેબસાઈટ ઉપર કરવામાં આવેલ છે.