@drpradyumanvaja બહુ સરસ.
પબ્લિક ડે માં બાળકોના શિક્ષણ માટે શું નિર્ણય લેવાયા.
બાળકો દેશનું ભવિષ્ય છે.
બાળકોને પુસ્તકો પહોંચી ગયા કે નહીં સમયસર મંત્રી સાહેબ.
શિક્ષકો , ઓરડાઓ પૂરતા પ્રમાણમાં છે કે નહીં મંત્રી સાહેબ.
ચિંતા કરો દેશના ભવિષ્યની.
@Yuvi_1212@TempleAmbaji@hdraval93@JournoJayesh@Janak_Sutariyaa@nidhirpatel6 સામાન્ય લોકો જે શ્રદ્ધા ધરાવતા માણસ માટે મોબાઇલ પણ બહાર મુકાવી દે છે અને અંદર પ્રવેશતા પહેલા તપાસ થાય છે.
અંદર પ્રવેશીએ ત્યારે VIP લોકો ફોટા લેતા હોય છે ત્યારે ભક્તના મનમાં શું થતું હશે.
VIP સિસ્ટમ મંદિરોમાં બંધ કરી દેવી જોઈએ.
તમામ માટે એક સરખો નિયમ હોવો જોઈએ.
@AmitShah દેશના મહત્વનું મંત્રીપદ અને રાષ્ટ્રીય ���ેવલે સક્રિય હોવા છતાં પોતાના મત વિસ્તારની મુલાકાત કરે છે.
@BJP4Gujarat ના નેતાઓએ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ l, લોકલ નેતાઓએ એ આ બાબતે ક્યારે વિચાર કર્યો છે?
મત વિસ્તારની ચિંતા કરી છે?
@ratnakar273 @iJagdishBJP @Bhupendrapbjp
@Mrsinha ૨૦૧૭ ની ચૂંટણીમાં સુરતીઓ જ @BJP4Gujarat ની સરકાર બનાવવામાં કોઈ કસર છોડી નહોતી.
આ કદાચ હવે ભૂતકાળ થઈ ગયો એટલે @Bhupendrapbjp@iJagdishBJP@sanghaviharsh@CRPaatil પાર્ટીને યાદ નહીં રહ્યું હોય.
AC રૂમમાં નેતાઓ અને બાબુઓ બેસી રહે એનું આ પરિણામ છે.
ગ્રાઉન્ડ ઉપર કોઈ જોવા મળતું ��થી.
Penned an Op-Ed on Dr. Syama Prasad Mookerjee's life, emphasising his diverse accomplishments, be it Vice Chancellor, Minister, political leader and more. Highlighted his unparalleled efforts in boosting India's unity. The removal of Articles 370 and 35(A) in 2019 remains a fitting tribute to his efforts.
https://t.co/xeF3IwDx3S
देश की एकता, अखंडता और सांस्कृतिक राष्ट्रवाद के प्रखर पुरोधा, भारतीय जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की 125वीं जयंती पर उनका स्मरण कर नमन करता हूँ।
��ॉ. मुखर्जी जी ने 'राष्ट्र प्रथम' के आदर्श को अपने जीवन का ध्येय बनाया। बंगाल के विभाजन के समय उनका दूरदर्शी नेतृत्व और जम्मू-कश्मीर को भारत का अभिन्न अंग बनाए रखने के लिए उनका संघर्ष भारतीय इतिहास में सदैव स्मरणीय रहेगा।
सिद्धांतों के प्रति उनकी अटूट प्रतिबद्धता और देश की अखंडता के लिए उनका आजीवन संघर्ष युवाओं को सदैव प्रेरणा देता रहेगा।
*રાજેન્દ્રનાથ લાહિડી*
જન્મ દિવસ: ૨૯/૬/૧૯૦૧
ક્રાંતિકારી કાકોરી રેલ ઘટનાને સાકાર કરવાવાળા રાજેન્દ્રનાથ લાહિડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન, રોશનસિંહ ઠાકોર અને અન્ય કેટલાક ક્રાંતિવીરો હતા.
કાકોરી રેલ ઘટનાના પ્રમુખ નાયક રાજેન્દ્રનાથ લાહિડીને ૧૭ ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવે છે.
રાજેન્દ્રનાથે ફાંસી પહેલાં કહ્યું હતું,
`'मैं मर नहीं रहा हूँ, बल्कि स्वतंत्र भारत में पुनर्जन्म लेने जा रहा हूँ'।`
ભારતમાતાને પરતંત્રતાની શૃંખલામાંથી મુક્ત કરાવ���ા પ્રાણોની આહુતિ આપનાર ક્રાંતિવીરને વંદન.
`🚩 ।। वंदे मातरम् ।।`
#રાષ્ટ્રીય_વિમર્શ .. *સ્વતંત્રતા કંઈ અમસ્તા નથી મળી, સેંકડો ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા છે.*