ગુજરાત સહિત ભારતમાં દર વર્ષે અંદાજે 27,000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થાય છે, તેમ છતાં મોતને ભેટનારાઓ કરતાં હત્યારાઓના માનવ અધિકારોની વધુ ચિંતા કરવામાં આવે છે. ભાવનગર કાજલ હત્યા કેસમાં આરોપીએ જે કૃત્ય આચર્યું તે કદાપિ માફ કરવાને લાયક નથી. નિલમબાગ પોલીસે જે કર્યું તે દરેક શહેરમાં દરેક સડકછાપ ટપોરી, ગુંડા, મવાલી અને રોમિયો સાથે થવું જોઈએ- આ જ આમજનતાની માગણી છે.
#Gujarat #LawAndOrder #Justice #Bhavnagar #PublicDemand #StrictAction #BreakingNews
Ey Müslümanlar! Ey insanlık! Hindistan'da Müslümanlara yapılan zulme dur de!
Hiçbir inanç, köken veya kimlik şiddetin ve kötü muamelenin gerekçesi olamaz. İnsan onurunu ve temel yaşam hakkını hedef alan her türlü şiddeti kınıyoruz. Ses ver! Paylaş!
#StopViolence#Hindistan #JusticeForSafe