🙏આ #સંકટરુપી_વાવાઝોડા માં વધુ માં વધુ લોકોની અગાઉથી સાવચેતી રૂપે અને પછી પણ વધુ માં વધુ મદદ કરવી, એજ સાચો ધર્મ 🙏એજ માનવતા, એજ આપણી સંસ્કૃતિ
��� પીડીતો ની મદદ કરવાથી જ અલ્લાહ 🤲 ઈશ્વર 🙏માતાજી🙏જીસસ તમામ શક્તિઓ રાજી થશે
#માનવતા_એજ_પહેલો_ધર્મ
#ચાલો_મદદ_કરીએ