ગધેડાના અલગથી ગામ નો હોય એનુ જીવતુ જાગતુ ઉદાહરણ 🤣🤣
એલા ૧૯૪૭ થી ૧૯૫૨ સ્વઘોષીત PM હતા .
પહેલી ચુંટણીજ ૧૯૫૨ મા થઇ અટલે Public ના મતોથી ચુંટાયેલ PM ના કાયઁકાળ ની વાત થાઇ છે !!!! 😅😅😅
હે ભગવાન પપુ પેજરના ચમચાઓ ને પણ એની જેવાજ ?
@abhijeet_dipke पुणे आ रहे हो?
आओ, शांति से रहना यहां।
छत्रपति शिवाजी महाराज की धरती है, अफजल खां की आड़ गान फाड़ के रख देती है।
ये दिल्ली नहीं है, यहां देश विरोधी बोलना नहीं, उमर खालिद का नाम लेना नहीं और गलती से भी ये किया तो कोई सोनम फोनम तुम्हे बचाने नहीं आयेगी।
માનનીય મોટાભાઇ ,
ગમે તે પરિસ્થિતિ આવે પરંતુ ગોપાલ ઇટાલિયા ને કોઈ સંજોગોમાં કોઈ પણ દિવસ ભાજપ પ્રવેશ આપતા નહીં જો આવુ થશે તો એ દિવસ મારો મતાધિકાર હું ભારતીય સરકાર ને પરત કરીશ.
વધુમાં હું અન્ના આંદોલન ચાલુ કરીશ ગોપાલ ના પ્રવેસ સામે , આ એક અગમચેતી રુપે આપને મારી વિનંતી છે 🙏
@AmitShah@BJP4Gujarat@sanghaviharsh@BJP4India@NitinNabin@Gopal_Italia
કીધું તું ને કે @Koli_Nilu_ તારું એકાઉન્ટ હું ખાઈ જઈશ
હજી એક જ દિવસ થયો છે😂🙏🏻
ક્યાં ગયા બધા ચમચાઓ જે બહુ કુદતા હતા ?
નોટ - RIP 🌸
અગેન નોટ - બેસણું અહીંયા ઓનલાઇન રાખેલ છે 🙏🏻
વન્સ અગેન નોટ - ૧૦ ના સિક્કા નહિ ચાલે અને PAYTM ACCEPTBLE છે 🙏🏻
લાસ્ટ નોટ - બૂંદી ગઠીયા રાખેલ છે 🙏🏻