Since you are one of the influencial policy maker,
I would urge you to Review #Prohibition In #Gujarat, bring new policy where people can get good affordable liquor insted of spurious-illicit, which kills thousands, lift prohibition in phased manner @iJagdishBJP@prafulkpatel
@Gopal_Italia@isudan_gadhvi@BJP4Gujarat एक सर्वे कराइये, ज्यादातर लोग इस खोखली और विफल शराबबंदी को उखाड़ फेंकने के पक्ष में है,जो नकली और जहरीली शराब से आम लोगों की मौत हो रही है उससे बेहतर होगा कि शराब अधिकृत रूप से बिके,
सरकार को हजारों करोड़ का राजस्व मिलेगा
@VtvGujarati
@talk2anuradha Reservation should be in schools ,that too on economic weaker sections , upto class 12 ,then only selection on merit ,cast based should be diluted
@SaffronKingg_ Yes ,but reforms in education needed,
25 % for ews in each schools ,so we are providing same education to poor students as well,
Then from graduation onwards let them compete with merit
@kanthariyaJr ગુજરાત માં ઘણા લોકો ચા નથી પીતા,સ્વામિનારાયણ ફુડ ખાય,મસાલા/તમાકુ નથી ખાતા,આ એમની ચોઈસ છે એવું નથી કે ઉપલબ્ધ નથી,
તેમ દારૂ પણ જો ઉપલબ્ધ થાય તો જે પીવાના છે તે જ પીશે,નહીં કે અન્ય,એ એમની વ્યક્તિગત ચોઇસ હશે,
વાત લો એન્ડ ઓર્ડર ની તો ભાજપા/એનડીએ શાસિત 27 રાજ્યો માં શું પરિસ્થિતિ છે?
@Krishna760046 ભારતીય સંવિધાન આધિન આર્ટિકલ 14 અને 21 અંતર્ગત નાગરિક તેના ઘર ની ચાર દીવાલ અંદર શું ખાય છે,શું પીવે છે તેના પર સરકાર કોઈ અંકુશ ન રાખી શકે,
ગુજરાત હાઇકોર્ટ માં છેલ્લા 8-9 વર્ષ થી ખોખલી દારૂબંધી ની પડકારતી PIL દાખલ છે,કેમ સરકાર આ કેસ આગળ નથી આવવા દેતી?
@isudan_gadhvi
@ArvindKejriwal Will @AAPGujarat bring new excise policy like you brought at Delhi ,we need reforms ,
Hollow and farce policy of prohibition need to be scrapped ....bring reforms ,new policy
@Janak_Sutariyaa બોટાદ,ભાવનગર જેવા લઠ્ઠાકાંડ અને કમોત ફરી ન થાય તે હેતુ સરકારે દારૂબંધી ની નિષ્ફળ પોલિસી ઉપર એક કમિટી ગઠન કરી નવી પોલીસી લાવવી જરૂરી છે, નહીંતર ગુજરાત ની પ્રજા અન્યાય અને શોષણ સહન કરતી રહેશે, તે જોવું રહ્યું!
@AAPGujarat Prohibition policy upar stand lo, either it should be scrapped or enforce new laws to curb it. @isudan_gadhvi@Gopal_Italia
Dilli jevi navi policy lavo , bring revolution ,be bold
@chetan_pagi હું તો કહું છું ,રેન્ડમ ગાંધીનગર અમદાવાદ ની આજુબાજુ બ્રિથ અનાલાઈઝર રાત્રી દરમિયાન કરવામાં આવે તો ૩૦% એમપી, એમએલએ પણ પોઝિટિવ આવે, બ્યુરોક્રેટ્સ પણ બાકાત ન રહે,
જેમ એર ઈન્ડિયા એ રેન્ડમ ડ્રગ ટેસ્ટ ચાલુ કર્યા,એમ આ તમામ ના બ્લડ સેમ્પલ રેન્ડમ ચેક કરવા, પછી પોકળ દાવા ઉપર
શું ગુજરાત બોટાદ,ભાવનગર પછી બીજા લઠ્ઠાકાંડ માટે તૈયાર છે?
તંત્ર અને સરકાર ની સદંતર નિષ્ફળતા,દારૂબંધી ની નિષ્ફળતા પછી પણ જો સરકાર આ પોલિસી ચાલુ રાખે તો એથી મોટો દંભ ન હોઈ શકે!
આ તો ઑફિશિયલ મૃત્યુઅંક છે,એવા ગામડામાં હઝારો નકલી શરાબ પી ને હજી મરે છે,એનું શું?
#prohibitionFreeGujarat
हमाम मे सब...: નકલી દારૂ માટે મિથેનોલ આપનાર કંપની પણ નકલી છે. બસ, સરકાર #અસલી છે !!
#राइस - गुजरात की हवा मे व्यापार है सा'ब, मेरी सांस तो रोक लोगे । लेकिन इस हवा को कैसे रोक लोगे ?
सभी प्रबुद्ध लोगों से सवाल,
कुछ पुलिस अफसरों को सस्पेंड करके क्या आगे ऐसी बोटाद,भावनगर में जो नकली शराब से मौते हुई है,आगे रोक पाएंगे?
क्या शराबंदी पे नई पॉलिसी लाने का सही वक्त यही है?
कितने हजार करोड़ का गुजरात में नकली शराब का कारोबार है?
क्या सत्तापक्ष के लोग इसमें शामिल है?
(२/२)
खोखली शराबबंदी पे राजनीतिक पार्टियां खुल के क्यों नहीं बोल रही?महिलाओं के वोट की चिंता है?
आप गुजरात को फाइनेंशियल हब,कॉमनवेल्थ होस्ट,सेमीकंडक्टर हब,बना रहे हो,तो हिपोक्रेसी क्यों?
भाजपा राजस्थान,एमपी,महाराष्ट्र में है, वहाँ शराबबंदी नहीं,तो गुजरात में क्यों?(दोहरा चरित्र)