@Mukesh_vala12 વિપક્ષ માં હવે દર 2 મહિને બાપ બદલવાની પરંપરા છે.. 2 મહિના પેલા પાકિસ્તાન હતો, હવે બાપ ટ્રમ્પ છે.. દિવાળી પર પણ બાપ બદલાવી નાખશે...
આપણો દુર્ભાગ્ય છે કે... વિપક્ષ દેશમાટે એક થઈ જાય સરકાર સાથે એવો જોવા ન મળ્યું..
@theyashbhatt લોસ દેખાતો હોય ને સ્ટોપલોસ હજુ હિટ ના થયું હોય ત્યાં સુધી મગજ ને કાબુ માં રાખીને શાંત રહેવું બહુ જ જરૂરી છે...વધારે પડતા ત્યાં જ overtrading કરી નાખે છે..
"25% tariffs? Good . Now watch us build better.💥
We’ll rise, reinvent, and rewrite history, like we always do.
"Rachna hai phir se itihaas ". 🇮🇳
Listen to my song on this—straight from the heart of India. 🎶🇮🇳
@Mukesh_vala12 અરે મુસ્લિમ લોકો ન વોટ નહીં મળે એટલે બોલવું પડે એને આવું... કોંગ્રેસ કરતા તો ઓવૈસી લાખ ગણો સારો છે છાતી ઠોકીને પાકિસ્તાન ને ગારુ દે છે.. કાલે એણે એકદમ logical સવાલ પૂછ્યો ક્રિકેટ વાળો...