'ઓપરેશન સિંદૂર' ને સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શોર્યનો ડંકો વગાડ્યો છે.સેના ના આ વીર જવાનોના અદમ્ય સાહસ ને બિરદાવવા માટે આજે વલભીપુર ખાતે તિરંગાયાત્રા યોજાઈ જેમા મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો જોડાણા.
#OprationSindoor | #TirangaYatra | #106GVV
સ્વચ્છ ભારત મિશન અર્બન- તા. ૧૭/૦૯/૨૦૨૪થી૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા-હી-સેવા કાર્યક્રમ અન્વયે વલ્લભીપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વરછતા સર્વેક્ષણ નિમિતે બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સ્કૂલ માં અને સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા સ્વચ્છતા સંવાદનું આયોજન કરેલ.
#SwachhtaHiSewa2024
વલભીપુર નગરપાલિકાના ચૂંટાયેલ નગરસેવકો સાથે આજે પ્રદેશ પ્રમુખશ્રી @CRPaatil સાહેબ સાથે સુરત ખાતે મુલાકાત કરેલ. નગરપાલિકાના સુચારુ વહીવટ માટે નગરસેવકોએ વિગતવાર વિવિધ પ્રશ્ર્નો અને પરિસ્થિતિથી વાકેફ કરેલ અને સાહેબશ્રી દ્વારા ત્વરીત પ્રશ્ર્નોનુ નિરાકરણ થાય એવો સકારાત્મક અભિગમ દાખવેલ.
આજ રોજ ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ આદરણીય Dr Prashant Korat એ આપણા માનનીય ધારાસભ્ય શ્રી Shambhunath બાપુ ના કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લીધી @DrPrashantkorat@ShambhunathMP@ishambhutundiya