अंतिम संस्कार सिर्फ़ एक रस्म नहीं, जीवन भर के रिश्ते को सम्मान के साथ विदा करने का अंतिम अवसर होता है।
ये कैसे संभव है कि बेटी के पास वक़्त नहीं कि वो पिता को विदा कर सके? जब माँ-बाप के लिए वक़्त न निकल पाए तो समझिए आपका पतन हो चुका है.. आप बहुत कुछ पा कर भी सब कुछ खो चुके हैं।
The law of conservation of Energy states “Energy can neither be created nor destroyed it can only be transformed from one form to another.”
Nari Shakti, the source of the creation of this universe.
This is Marathi medium school in some village in Maharashtra..
Ware guruji is the man behind this concept..
He has taken this initiative and with the help of locals they give best education to all the students..
His only aim is to give best education to these kids so that later they can be a part of the system and can change things which will help our country..
ટીમ અતુલ્ય વારસો દ્વારા કોઈપણ મશીનના ઉપયોગ વિના ૧૦૦% હાથથી (એમ્બોઝ વર્ક) કોતરણી અને વર્ષો જૂની બનાસકાંઠા ધાતુશિલ્પ (મેટલ ક્રાફ્ટ) કળા ને જીવંત રાખનાર શ્રી જયંતીભાઈ સુથાર સાથે વાર્તાલાપ કરી ડીઝીટલ દસ્તાવેજીકરણ તૈયાર કરવામાં આવ્યું છે. *વિશ્વકર્મા વંશના આશરે વર્ષો જૂના કલા વારસાને આગળ ધપાવવાની તેમની મથામણને જાણીએ* આ લિંક દ્વારા
વર્ષો જૂની ધાતુ કળાને આજે પણ જીવંત રાખનાર કલાકાર જયંતીભાઈ | વારસાઈ હુન્નર | Metal Art | BANASKANTHA
https://t.co/av0ZQL4TnO
*પોળ એટલે એકજ પ્રવેશ દ્વાર હોય તેવા મકાનોનો સમૂહ. પોળ એ સંસ્કૃત શબ્દ 'પાત્રોલી' પરથી પડ્યું, જેનો મતલબ થાય છે કે એક બંધ વિસ્તારનો પ્રવેશ.*
દરેક પોળના નામ માં એક વિશેષતા હોય છે જેમ કે અમદાવાદની પ્રથમ પોળનું નામ મુહૂર્ત પોળ રાખવામાં આવેલું. અને બીજી પોળ જેમકે વાઘણની પોળ નું નામ એટલા માટે પડ્યું કે પોળના પ્રવેશદ્વાર પાસે રહેતી એક સ્ત્રીએ અમુક ચોરો સામે એકલે હાથે લડત આપી હતી. ખીજડાની પોળ ના નામ દોઢસો વર્ષ પહેલા એ પોળમાં ઝરખ જેવી ખુંખાર બિલાડી રહેતી હતી તેના પરથી પડ્યું. લીમડાની પોળનું નામ એ પોળના પ્રવેશ દ્વાર પાસે બે લીમડાના ઝાડ હતા એટલે તેનું નામ લીમડાની પોળ પડયું...આવી જ રીતે સમય જતા વિવિધ ઘટનાઓ અને સંસ્કૃતિ પ્રમાણે પોળોના નામકરણ થયા છે. અમદાવાદમાં આશરે ૬૦૦ જેટલી પોળો આવેલી છે અને તેમાની માંડવીની પોળ એ સૌથી મોટી અને ભૂલભુલામણિ વાળી પોળ કહેવાય છે. #atulyavarso #polculture
50% Gen Z जो 1997 -2012 के बीच पैदा हुए हैं।
हर बात पर सवाल करते हैं।
समझना कुछ नहीं चाहते हैं।
किसी पर विश्वास नहीं करते, माता पिता पर भी नहीं।
खुद पर भी विश्वास नहीं करते।
आसानी से भीड़ का हिस्सा बन जाते हैं।
आसानी से बरगलाए जा सकते हैं।
आसानी से ड्रग का शिकार हो जाते हैं।
बड़ों का अपमान करने से भी नहीं हिचकते।
जंतर मंतर पर जो कुछ देखा गया, वह उपरोक्त बातों का सबूत है।
.@SonuSood let me teach
1. Spend all ur time on Instagram
2. Stop reading books
3. Doomscroll until ur critical thinking disappear
4. Once U can't think for yourself anymore, let Insta influencers become UR only source of knowledge
Congratulations, UR now Gen Z
There is certainly something seriously wrong with our education system that we are churning out youth with such vulgar language and behaviour. Even while cursing, there is a line not to be crossed.
આ જેટલી વાર સાંભળુ છું એટલી વાર લાગે છે કે અદભૂત રીતે અને કેટલી અંદર પડેલી, ભરેલી પીડા સાથે સંભળાવ્યુ છે... જેને ફરક પડે છે, જેને દેશ માટે પ્રેમ છે એ આ રીતે વ્યક્ત થાય છે..