Facing DBT mapping issue. Due to NPCI technical error, my DBT is not getting deleted from Banaskantha Co-op Bank and not activating in my new bank. Kindly resolve urgently. 🙏
#NPCI#DBT@NPCI_NPCI
@JioCare Extremely frustrated with Jio network. Complained 2 months ago and still no resolution. Network is poor in all areas, making it difficult to use calls and internet. Please fix this ASAP. @JioCare
@JioCare Extremely frustrated with Jio network. Complained 2 months ago and still no resolution. Network is poor in all areas, making it difficult to use calls and internet. Please fix this ASAP.
શેરબજાર પર ઓરિજનલ સામગ્રી એ પણ ગુજરાતીમાં છેલ્લા 7 મહિનાથી રજૂ કરી રહ્યો છું. ���ણ ગુજરાતી લોકો શેરબજાર માટે હિન્દી અને અંગ્રેજી કન્ટેન્ટ જ જુએ છે. શેરબજાર માટે એક કોમ્યુનિટી પણ બનાવી છે, જે પણ હાલ એવી કઈ ખાસ ચાલતી નથી.
હમણાં હિન્દીમાં હું કન્ટેન્ટ મૂકીશ તો જોરદાર ચાલશે, પણ ગુજરાતીમાં કન્ટેન્ટ બનાવીએ છીએ એટલે લોકોને રસ નથી.
લોકો થોડું શેર કરે, તો અલ્ગોરિધમના આશીર્વાદ મળે. બાકી અહીં મહેનત કરે કે વળશે નહીં તેવું લાગે છે!
સફારીના નગેન્દ્ર દાદાની જેવી જ ડિટ્ટો લાગણી થાય છે. મહેનત એળે જઈ રહી છે.
કાલે લેવાયેલ સબ ઓડિટરની Exam માં અસંખ્ય Translation Errors જોવા મળી છે. English પ્રશ્નો માંથી ગુજરાતીમાં સરખું ભાષાંતર થઈ શકતું નથી. જેના કારણે આજે Exam આપનારા ઉમેદવારો ખૂબ જ પરેશાન થયા છે. (1/2)
#Declare_CCE_Result
@Hasmukhpatelips સાહેબ, ચાલુ નાણાંકીય વર્ષ માં (જૂન-૨૦૨૩) ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવ્યું હોય,અને ખોવાઇ ગયેલ હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એની ઝેરોક્ષ કોપી ચાલશે કે પછી નવું ફરીથી કઢાવી લેવું પડે?
@Hasmukhpatelips સાહેબ, ચાલુ નાણાંકીય વર્ષ માં (જૂન-૨૦૨૩) ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવ્યું હોય,અને ખોવાઇ ગયેલ હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એની ઝેરોક્ષ કોપી ચાલશે કે પછી નવું ફરીથી કઢાવી લેવું પડે?
દરેક કર્મચારીની હૈયાવેદના...
👇એસ ટી નિગમ #GSRTC માં ત્રણ યુનિયન છે
1) ગુજરાત સ્ટેટ ટ્રન્સપોર્ટ વર્ક ફેડરેશન
2)ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળ
3)ગુજરાત રાજ્ય એસ ટી મઝદૂર મહાસંઘ
આ ત્રણેય યુનિયન (1)સેન્ટ્રલ લેવલ (૨)ડિવિઝન લેવલ (૩) ડેપો લેવલ ચાલે નીચે ડેપો થી સેન્ટ્રલ સુધી ચેઈન ચાલે
🚍યુનિયન નું મુખ્ય કામ - કર્મચારી ની પડતી મુશ્કેલી સમસ્યા નો ઉકેલો લાવવા હકારાત્મક પ્રયત્નો કરવા,
💫હાલ પૈસા અને સત્તા માં રચ્યા પચ્યા રહેવું, અન્ય ને નડવુ, જ્યાંથી મળે ત્યાંથી કટકી કરવી.
💸આ ત્રણેય યુનિયન દરેક કર્મચારી પાસે 200 - 200 રૂપિયા લે અને એની પહોંચ આપે એટલે દરેક કર્મચારી ત્રણેય ની પોચ લે એટલે 600 રૂપિયા દર વર્ષે યુનિયન વાળા ને આપવાના જેં પૈસા ક્યાં જાય શું કરે રામ જાણે ગયા ખાતે (સેવા/દાન માં)
☝️આવા એસ ટી માં. 35000 થી 40000 કર્મચારીઓ છે.
☝️👉જો આ પોહચ ના લે તો કર્મચારી ને લાઈન રૂટ માં હેરાન કરે, નોકરી અઘરી લખે, બસ ખરાબ આપે જેથી રસ્તે હેરાન થાય, એક રૂટ ને બદલે રોજ અલગ અલગ રૂટ માં લખે જેથી ઘરે થી આવવા જવામાં થાકી જાય આવી રીતે અનેક રીતે હેરાન કરે જેથી નો છૂટકે 200-200 ની પાવતી લેવડાવે.
👉હાલ એસ ટી નિગમ ના યુનિયન વાળા અને સરકાર સાથે એવા જ મુદ્દા ઉકેલવામાં આવે છે જે જે અધિકારી(ડેપો મેનેજર , ડિવિઝન કન્ટ્રોલર, વર્ગ - 1, 2 ના) ઓ ના પગાર માં વધારો થાય
HRA/CLA આ પ્રકારે..
👉પરંતુ એસ ટી ના કર્મચારીઓ જે હકીકત માં લોકો પાસે થી પૈસા ઉઘરાવી આપે સેવાનું કાર્ય કરે તેવા પાયાના કર્મચારી ડ્રાઇવર, કંડકટર, વર્કશોપ વાળા હેલ્પર - મિકેનિક આ લોકો ના એકેય મુદ્દા રજૂઆત માં મૂક્યા જ નહિ.
💥વર્ગ-3 માં આવતા ડ્રાઇવર - કંડકટર ના પડતર મુદ્દા માંગણી
🏮1) ફિક્સ કર્મચારીઓ ને 26000 પગાર આપવો જે હાલ માત્ર 18500 જ અપાય છે. (18500 માં 10%લેખે pf Ane 200 ટેક્ષ માં કપાઈ જાય)
🏮2) દરેક ખાતા માં દર 9 કે 10 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પે અપાય અથવા પ્રમોશન અપાય છે તો એસ ટી ના ડ્રાઇવર કંડકટર માત્ર 1800/1900 ના એક જ ગ્રેડ પે માં જ ( 10/20કે30 વર્ષે ઉચ્ચતર ગ્રેડ પે ના હોય) આખી નોકરી પૂરી થતી હોય તો આર્થિક રીતે આગળ કે ઉચા આવી સકતા નથી.
🏮3) દરેક યુનિફોર્મ વ��્ધી ( પોલીસ / પોસ્ટ/જીબી) વાળા ખાતા માં યુનિફોર્મ કાપડ, સિલાઇ, ધોલાઈ, બુટ, રેઇન કોટ, નાઇટ એલાઉન્સ આ બધું આપાય છે... જ્યારે એસ ટી ના કર્મચારી ઓ ને કંઈ આપતું નથી સરકાર અને યુનિયન વાળા મળવા દેતા નથી.
🏮4)કાયમી વાળા ડ્રાઇવર કંડકટર ના કામના કલાક ઓવર ટાઇમ માં પૈસા વધારો એ જૂના દરે ચૂકવાય છે કિલોમીટર દીઠ પૈસા જૂના દરે ચૂકવાય જેથી મળે પણ ન મળ્યા બરોબર સમાન
🏮5) દરેક ખાતા માં કામના આટલા કલાક એટલે આટલા કલાક ત્યાર બાદ ઓફિસ બંધ પણ એસ.ટી ના કર્મચારી ઓ ને નક્કી જ નહિ દિવસ કે રાત કામ ના કેટલી કલાક એ પણ નક્કી નહિ, ડબલ ઉપર ડબલ નોકરી કરાવે ને વેતન કેટલું ....? ટિફિનના ન થાય બે ટાઇમ ના એટલું વેતન હકીકત માં ડ્રાઇવર ને પૂરતો આરામ નો સમય આપવો જોઈ જેથી અકસ્માત નિવારી શકાય.
🏮6) વર્ષો થી રજૂઆત કે ભાડા રાઉન્ડ ફિગર કરવા 10,20,50,70 ,100,200 એમ જેથી મુસાફર સાથે અને કંડકટર સરળ��ાથી વ્યવહાર કરી શકાય પણ ભાડા 16 , 31 ,49 , 82 , 97 આવા ભાડા રાખી મુસાફર અને કડકટર સાથે રોજ માથાકૂટ રહે 16 રૂપિયા ની ટિકિટ માં મુસાફર 200 કા 500 ની નોટ આપે આવા તો બસ માં 50 થી 70 મુસાફર હોય તો બધાને છૂટા આપવા ક્યાંથી ને કંડકટર રોજ ક્યાં ગોતવા જાય પરચુરણ
💫જો એક બે રૂપિયા એવા ના હોય ને કંડકટર ન આપે તો ચોર સમજે પણ કંડકટર રોજ રોજ 200-300 નું પરચુરણ ક્યાં ગોતવા જાય સમજો અમારી વેદના...!