80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી એ ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી તથા પદાધિકારી અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.
આ અવસરે તેમણે સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી તેમજ મીડિયા સાથે સંવાદ કર્યો.
#IndiaIndependenceDay
ઉનામાં ભાજપ દ્વારા ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી અને ફુલહાર કર્યા હતા...
આજરોજ ઉના ભાજપ દ્વારા ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી ફુલહાર કરવામાં આવ્યા હતા. (1/1)
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ઉના ખાતે મહિલા મોરચા દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બહેનોને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. (1/1)
🇮🇳🇮🇳 તિરંગા યાત્રા – ૨૦૨૬ 🇮🇳🇮🇳
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ઉના શહેર/તાલુકા ભાજપ દ્વારા “તિરંગા યાત્રા–૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. (1/1)
યુવાનોના આદર્શ, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા, પ્રભાવશાળી વક્તા, રાજ્યસભાના સાંસદ આદરણીયશ્રી @mansingh_parmar જીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
ઈશ્વર આપને જનસેવા માટે ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના...
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને લીંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @KiritsinhJRana જીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!!
નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામનાઓ...
ઉના શહેરમાં આવેલ ત્રિકોણ બાગે ચાલી રહેલા વિકાસ કામોનું "ડોર ટુ ડોર" સ્થળ પર જઈને કામગીરીની સમીક્ષા કરી.
ઉના શહેરમાં આવેલ ત્રિકોણ બાગે નવું સર્કલ બનાવવાની કામગીરી પૂર જોશમાં છે. ત્રિકોણ બાગે નવા સર્કલની સાથે સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નવીનીકરણ કરવાનું હોય અને (1/1)
"૧૨ વર્ષની વિકાસયાત્રા, વિકસિત ભારત તરફ મજબૂત પગલાં!
મારા પ્રભારી અમરેલી જિલ્લામાં આયોજિત પ્રગતિ પથ યાત્રા–૨૦૨૬ અંતર્ગત રાજ્યના સાથી મંત્રી શ્રી @ikaushikvekaria તથા સંગઠનના હોદ્દેદારો સાથે પ્રેસ મીડિયા પ્રતિનિધિઓને સંબોધિત કરવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભરતા અને જનભાગીદારીના ક્ષેત્રે હાંસલ કરેલી ઐતિહાસિક સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી.
કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચેલા લાભો તથા ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પને સાકાર કરવાની સાથે આ અમૃતકાળમાં જનજન સુધી સકારાત્મક પરિવર્તનની ગાથા પહોંચે અને સૌના સહયોગથી રાષ્ટ્ર નિર્માણની યાત્રા વધુ વેગવાન બને તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.
#PragatiPathYatra2026 #12YearsOfSeva
રાહત કામના ૫૦૦ જેટલા મજૂરોને આઇસ્ક્રીમ વિતરણ કર્યું.
ઉનાળાના શરીર બાળી નાખતા સૂર્યના તાપ વચ્ચે ખુલ્લામાં ચોકડીઓ ખોદવાનું કામ કરતા સીલોજ તથા એલમપુર ગામના રાહત કામના ૫૦૦ થી વધુ મજૂરોને તેમના કામના સ્થળ પર જઈને (1/1)
સનખડા ગામમાં ખુશીની લહેર...
તારીખ ૧૯ મે ૨૦૨૬ ના રોજ સનખડા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા અભિયાન તેમજ હમીરજી ગોહિલ વીર સર્કલ બગીચાની મુલાકાત લીધી હતી. બગીચામાં રમત રમી રહેલા બાળકો, યુવાનો અને વરિષ્ઠ આગેવાનો સાથે શુભેરછા મુલાકાત કરી. (1/1)
ઉના શહેરમાં આવેલ ટાવર ચોક થી લઈ અને ત્રિકોણ બાગ સુધી ચાલતા વિકાસના કામો સિમેન્ટ રોડ, ગટરના કામો, નવા કનેક્શનો, PGVCL ના થાંભલા, ગટરના ઢાંકણાઓ વગેરે કામોનું નિરીક્ષણ કર્યું. નગરપાલિકાના સ્ટાફને સાથે રાખીને કોન્ટ્રાકટર પાસેથી કામોની માહિતી મેળવી હતી. (1/1)
भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी को जन्मदिन की अनंत शुभकामनाएँ।
आपके कुशल नेतृत्व, संगठनात्मक निपुणता और ऊर्जावान मार्गदर्शन में भाजपा राष्ट्र प्रथम के संकल्प के साथ सफलता के नए कीर्तिमान स्थापित कर रही है। जमीनी स्तर पर जनसेवा के प्रति आपका समर्पण सभी कार्यकर्ताओं के लिए अत्यंत प्रेरणादायी है।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु और यशस्वी कार्यकाल की प्रार्थना करता हूँ। आपके नेतृत्व में संगठन अधिक सशक्त और व्यापक बने यही मंगलकामना।
@NitinNabin