વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ શ્રી @Bhupendrapbjp જીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
મને વિશ્વાસ છે કે આપશ્રીના નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસ યાત્રાને નવી ઉર્જા અને વેગ મળશે અને ગુજરાત સુશાસન અને જન કલ્યાણમાં અગ્રેસર રહેશે.
આજે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન-પૂજન કર્યા. રાજયના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતિ અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિના આશિષ સદાય વરસતા રહે તેમજ કોરોના સંક્રમણ જલદી દૂર થાય તેવી પ્રાર્થના માતાજીના શ્રી ચરણોમાં કરી હતી.
ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઉજાસ તરફનું પ્રયાણ પર્વ છે. આ કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ.
#HappyDiwali
આદરણીય પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા શ્રી કેશુભાઈ પટેલ ( કેશુબાપા) આપણી સૌ ની વચ્ચે થી વિદાય લીધી છે તે જાણી ને હ્રુદય વ્યથિત થયું. એમના દિવ્ય આત્મા ને પરમકૃપાળુ ચિર શાંતિ અર્પે, એજ પ્રાર્થના..
केंद्रीय गृहमंत्री कुशल नेतृत्वकर्ता, दृढ़ इच्छाशक्ति के धनी, राष्ट्रसेवा के लिए समर्पित, श्री @AmitShah जी को जन्मदिन की बहुत-बहुत शुभकामनाएँ।
आप के स्वास्थ्य एवम् दीर्घायु की कामनाएं।
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ને 70માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપશ્રીના ઓજસ્વી નેતૃત્વમાં ભારતવર્ષ વિશ્વગુરુ બની વિકાસના નવા ક્ષિતિજ સર કરે તેવી શુભકામનાઓ.
#NarendraModi#NarendraModi#bjpgujarat
યશસ્વી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 70માં જન્મદિવસ પહેલા આજે એમની જન્મભૂમિ વડનગરની મુલાકાત કરી ઐતિહાસિક વડનગરમાં હજારો વર્ષ પહેલાના બૌદ્ધ મઠ,મોદી સાહેબ સાથે જોડાયેલ સ્થળો ,નગરના સુંદર સ્મારકો જોવાનો અનેરો આનંદ છે. ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો સાથે મળવાનું થયું
ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ આદરણીય લીલાધરભાઈ વાઘેલાના અંતિમ દર્શન કરી શ્રધાંજલિ અર્પણ કરી,પરિવારને આ દુઃખની ઘડીમાં શાન્તવના પાઠવી.પ્રભુ તેમના દિવ્ય આત્માને મોક્ષ અર્પે. ઓમ શાંતિ.
At 10:30 AM tomorrow, 7th September, I will join a conference with Rashtrapati Ji, Governors & VCs of universities on the National Education Policy 2020 and its transformational impact. Deliberations from this conference will strengthen our efforts to make India a knowledge hub.