ભગવાન બિરસા મુંડાજીની 150મી જન��મજયંતી નિમિત્તે 15 નવેમ્બરના રોજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે થશે 'જનજાતિય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી.
#JanJatiyaGauravVarsh
@CMOGuj @Bhupendrapbjp
ઓટોમોબાઇલ ક્ષેત્રે વિકાસની નવી ઉડાન ભરતું ગુજરાત.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ.
#PMinGujarat@CMOGuj@InfoGujarat