@sandeshnews ઓરલ મુલ્યાંકન તો કઈ મુલ્યાંકન થયું કહેવાય, એક સમાન કઈ રીતે થાય ? લેખિત પરીક્ષા લેવામાં આવે તો યોગ્ય રીતે મુલ્યાંકન થઇ શકે. બધા બાળકો ના હિત ને પણ ધ્યાન માં લેવું જરૂરી છે.
If If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth!#IITE This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this via ORAL Mode of examination
#canceliiteoralexam#Boycottoralexam
મોટાભાગના તાલીમાર્થીઓ ઓફલાઈન પરીક્ષાની તરફેણમાં છે. તો તેમના મંતવ્યો જાણવાના બદલે શા માટે ઓનલાઇન મૌખિક પરીક્ષા તેમના પર થોપવામાં આવી રહી છે ? શું તાલીમાર્થીઓને પરીક્ષા માટે ઓફલાઇન મોડનો વિક્લ્પ આપવું @iitegandhinagar ને જરુરી ન જણાયું ?
@harshad5350#canceliiteoralexam
જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350
@NidattB@CMOGuj@CRPaatil@jitu_vaghani@harshad5350 પરીક્ષા online મૌખિક લેવાય એ ખોટી બાબત છે. મુલ્યાંકન અયોગ્ય થતું હોય છે. એના કરતા લેખિત માં લેવામાં આવે, open book લેવામાં આવે, અથવા માસ પ્રમોશન આપવા મા આવે તો વધારે સારું.