માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi સ્વચ્છતા પર ખૂબ ભાર આપે છે ત્યારે આ ટ્રેઈન ઓખા-સોમનાથ છે જે આખી ગંદકી ભરેલી છે અને ખૂબ જ તીવ્ર વાંસ મારે છે જેના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. વારંવાર complain કરવા છતાં નિકાલ થયેલ નથી.
@RailMinIndia@PiyushGoyal@PMOIndia@CMOGuj
Suggestions are invited from all stakeholders on the Draft National Higher Education Qualification Framework(NHEQF) developed as part of NEP 2020 recommendations.
Please send your suggestions on [email protected] by 13th February, 2022
https://t.co/8ff778CWiL
UGC has developed Draft guidelines on Institutional Development Plan (IDP) for Higher Education Institutions as part of NEP 2020 implementation.
Suggestions are invited from stakeholders latest by 11th February, 2022 at [email protected]
https://t.co/rZXfeZAgrY
#MahatmaGandhi was murdered by the very forces that still slaughter people in the name of religion. They are the biggest threat to our country today. Gandhiji's memory is more relevant now than ever before. This #Martyrs'Day, let's pledge to fight communalism, promote fraternity.
Whether you are a parent or student, exam anxiety is real. Have an anxiety-free examination with #PPC2022 by interacting with Prime Minister Shri @narendramodi. Complete your registration before 27th January 2022 and become #ExamWarriors . Visit: https://t.co/oYeFu1ZlAU
At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him.
#canceliiteoralexam#bhupendrapatel#jituvaghani#Harshadpatel
*IITE releases exam timetable starting from 18th Jan*
Also IITE: so uh.. we are gonna take oral exam of 70 marks starting from whatever the f*** day i choose!
Students: but what about the timetable you gave us?
IITE:
#canceliiteoralexam#cancleoralexam@NidattB@EduMinOfIndia
હર્ષદસાહેબ મને બવ મોટો પ્રશ્ન પૂછી લીધો... મારા મિત્ર ને નાના નાના પૂછ્યા.... મારે 30 મિનિટ માં મૌખિક રીતે પૂરું ના થયું ... આ તો સાહેબ મારી સાથે અન્યાય થયો ... આમા મૂલ્યાંકન ક્યાં સરખું થયું બતાવો હર્ષદસાહેબ ?? 🙆🏻♂️🙆🏻♂️
ઝંખી હતી દર સેમેસ્ટરની જેમ આ વખતે પણ લેખીત પરીક્ષા,બુજાવી કઈ રીતે આ તરસ આપીને મૌખિક પરીક્ષા.
લઈ આવવા એ શબ્દો પણ મોઢે કઇ રીતે ,નીકળે છે જે ફકત મારી કલમથી જ.
ઝંખી હતી દર વખતની જેમ આ વખતે પણ લેખિત પરીક્ષા...
@iitegandhinagar#canceliiteoralexam@harshad5350@Bhupendrapbjp
#canceliiteoralexam
પરીક્ષાથી પીછેહઠ કરવાનો અમારો કોઈ ઈરાદો પણ નથી.પરંતુ, પરીક્ષા લેવાના આપના નિત-નવા પ્રયોગો શું તાલીમાર્થીઓ માટે યોગ્ય છે ?
શું @iitegandhinagar એ મૌખિક પરીક્ષા માટે અધ્યાપકો કે તાલીમાર્થીઓના અભિપ્રાયો જાણવાના પ્રયાસ કર્યા? @harshad5350@jitu_vaghani