@patelPRAGNESH_K @NimawatHiren જોઈ લે... કેજરીવાલ સાહેબ નથી આવી શક્યા તો પણ આટલી પબ્લિક હાજર હતી... આતો ભ્રષ્ટ ભાજપના કારણે મિટિંગ માં કેજરીવાલ સાહેબ ના આવી શકયા...
વડનગર થી દાહોદ ૨૭૭km થાય છે. અને સમય ૦૫:૧૩મિનિટ થાય આવાઆવવાનો ૫૫૪km થાય સમય ૧૦:૨૬મિનિટ થાય આપણા સાહેબ સ્કૂટર લઈને જતા હત
તો સાહેબ તમે ચા ક્યારે વેચતા હતા..🤔🤔
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani
જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350

#canceliiteoralexam@iitegandhinagar
જે પરીક્ષા માત્ર 5દિવસમાં પૂર્ણ થઈ શકે તેના માટે 15 દિવસનો સમય અને માત્ર 3 પેપર!આમ શું તાલીમાર્થીનું હિત અને મૂલ્યાંકન!કોરોના કાળામાં અલગ અલગ દવાના પરીક્ષણ કરવામાં આવે તેમ તાલીમાર્થી પર ઓરલમોડ પરીક્ષા દ્વારા કરવામાં આવી રહ્યું છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350