પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરીકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi@InfoGujarat@InfoPatan
બનાસકાંઠા જીલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@InfoGujarat