જય જગન્નાથ
રથયાત્રા માત્ર પરંપરા નથી , તે પ્રેમ , સેવા અને એકતા ની યાત્રા છે. ભગવાન જગન્નાથજી સૌના જીવનમાં નવા આશીર્વાદ વરસાવે.
રથયાત્રાની સૌને હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏
ઈડર શહેરમાં નીકળનાર #રથયાત્રા ના આયોજનને લઈને #સાબરકાંઠા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજરોજ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ દ્વારા #ઈડર ખાતે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
🏹 જળ, જમીન અને જંગલના રક્ષકને કોટિ-કોટિ વંદન! 🏹
બ્રિટિશ હુકુમત સામે 'ઉલગુલાન' (ક્રાંતિ)નું રણશિંગું ફૂંકનારા, આદિવાસી અસ્મિતાના પ્રતીક અને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🙏
આણંદના સાંસદ દ્વારા જાહેર મંચ પર થી ગુજરાતના ઉપમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ બેફામ વાણી વિલાસનો જવાબ આંકલાવ અને ગુજરાતની જનતા 26 તારીખે આપશે.
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી @AmitChavdaINC
આજે રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ ચૂંટણી પ્રચારમાં હતા; ભલે પધાર્યા!
પણ એમને એક સવાલ પૂછવા માંગુ છું કે દરરોજ ધાનેરા બોર્ડરથી દારૂ ભરેલા 10થી 12 વાહનો રાજસ્થાનમાંથી ઘૂસે છે. એક વાહનના અઢી લાખ! મહીને ત્રણેક કરોડની આસપાસનો હપ્તો!
કદાચ આ તમારી જાણમાં ન હોય એ બની શકે; પણ હવે જ્યારે તમારા ધ્યાન ઉપર આ લાવી રહ્યો છું ત્યારે આપ આજે જ તપાસના આદેશ આપશો!
હું તો વહીવટદાર નું નામ પણ જાણું છું, પણ પ્રેમથી બંધ થઈ જાય તો સારું છે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@dgpgujarat
આવતી કાલનો દિવસ એક એવા સૂરજના નામે કે જેના લીધે આપણાં જીવનમાં અજવાળું પથરાયુ...
ગુલામીની ઝંઝીરોમાંથી સમાજને મુક્ત કરાવવા માટે કોટિ કોટિ નમન...🙏
મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐
જય ભીમ........💙💙💙💙