#canceliiteoralexam@harshad5350@iitegandhinagar@jitu_vaghani@NidattB
તાલીમાર્થીઓ છીએ સાહેબ કોઈ ગુનેગારો નહીં આટલી tweets જેવો છો તો કમસેકમ એક પ્રતિઉત્તર તો આપો વિદ્યાર્થીઓના પ્રશ્નો નો ઉત્તર આપવો જો શિક્ષક ની ફરજ હોય તો ભવિષ્યના શિક્ષિકો ના પ્રશ્નો નું શું? થોડો તો વિચાર કરો
#canceliiteoralexam#cancleoralexam@NidattB@EduMinOfIndia
હર્ષદસાહેબ મને બવ મોટો પ્રશ્ન પૂછી લીધો... મારા મિત્ર ને નાના નાના પૂછ્યા.... મારે 30 મિનિટ માં મૌખિક રીતે પૂરું ના થયું ... આ તો સાહેબ મારી સાથે અન્યાય થયો ... આમા મૂલ્યાંકન ક્યાં સરખું થયું બતાવો હર્ષદસાહેબ ?? 🙆🏻♂️🙆🏻♂️
જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@EduMinOfIndia@abpasmitatv
@ugc_india@VtvGujarati@bbcnewsgujarati
સાહેબ આમ મન ફાવે એમ પરીક્ષા ના રાખી લેવાય.. સેલેબ્સ માં મૂલ્યાંકન ના સોપાન આપ્યા છે તેના થી અલગ જ મૂલ્યાંકન લેવા માં આવી રહ્યું છે... જલ્દી થી જલદી ધ્યાન માં લેવા વિનંતી....
Iite દ્વારા oral exam યોગ્ય નથી જેમાં વિશેષ ધ્યાન આપો