@narendramodi जीवन और मृत्यु अस्तित्व के दो पहलू हैं। साथ-साथ होते है। माँ निस्वार्थता का प्रतीक है। वह हमारी आंतरिक दुनिया है और आंतरिक दुनिया किसी भी अन्य दुनिया की तुलना में कहीं अधिक उदात्त है जिसे हम अपने आसपास जानते हैं...
ईश्वर से दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना । #मातृदेवोभव:
@harshad5350 તમારે તો શું ફરક થોડી પડશે તમને.... 750×2500=1,875,000 (આશરે)આવી ગયા હશે ને એકાઉન્ટ માં.
વિદ્યાર્થીઓ નું શું જે પણ કરે એ.. ભૂલો છો સાહેબ અમારા થી જ કમાઓ છો. સમજો તો સવા લાખ ના😊
#canceliiteoralexam@iite_union
@devanshijoshi71 ઘરે થી લખવો કે ત્યાં બોલાવીને અમને કઈ જ વાંધો નથી. સવાલ માત્ર મૌખિક રીતે આ મૂલ્યાંકન યોગ્ય નથી જેનો અનુભવ અમે આપેલી viva ni પ્રક્રિયા માં કરેલો છે .
@devanshijoshi71@sandeshnews
મદદ ની આશા સાથે.
@iitegandhinagar દ્વારા બી. એડ ની પરીક્ષા ઓનલાઇન મૌખિક માધ્યમ થી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જે નિર્ણય વિદ્યાર્થીઓ ના હિત માં નથી. જેની અસર અમારા રિઝલ્ટ પર પડશે. આપ અમારો અવાજ બનો તેવી આશા સાથે 🙏 #canceliiteoralexam