@kuberdindor@SafinHasan_IPS
સર આપ આ રાજ્યના જ છો અને રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની જગ્યા ખાલી છે. અને આ માટે લાયક ઉમેદવારો પણ છે. તો મારી આપને વિનંતી કે આપ રાજ્યના શિક્ષણમંત્રી ને મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા રજુઆત કરો 🙏
Dear @flipkartsupport
Garbada,Dahod(Gujarat)PINCode 389155વિસ્તારમાં“Deliverynotavailable”બતાવે છે,જ્યારે અન્ય courier/e-commerce servicesઉપલબ્ધ છે.કૃપા કરીને અમારાવિસ્તારમાંdelivery service શરૂ કરવા વિનંતી.
@Flipkart#Flipkart#DeliveryIssue#Garbada#Dahod #389155
Dear @flipkartsupport
Garbada,Dahod(Gujarat)PINCode 389155વિસ્તારમાં“Deliverynotavailable”બતાવે છે,જ્યારે અન્ય courier/e-commerce servicesઉપલબ્ધ છે.કૃપા કરીને અમારાવિસ્તારમાંdelivery service શરૂ કરવા વિનંતી.
@Flipkart#Flipkart#DeliveryIssue#Garbada#Dahod #389155
📢 વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
“શેઠ સી એન તાલિમી વિદ્યાલયમાં અભ્યાસ દરમ્યાન શ્રી રોહિતભાઈ ઉપાધ્યાય પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. મારા વ્યક્તિગત અનુભવ મુજબ તેઓ શિસ્તબદ્ધ અને વિદ્યાર્થીહિત માટે પ્રતિબદ્ધ રહ્યા છે.
હાલના મુદ્દે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ જરૂરી છે. #FairInquiry”
@DeoCity21209@sheth_cn
When a girl misses school because there is no pad, no water, no bin and no privacy, that is not her personal problem. That is a failure of our system. That is a failure of our society.
Menstrual health is not a favour. It is not charity. And it is certainly not a side issue.
It is a matter of health, education, equality and dignity.
Women do not need sympathy. Women need rights.
Please watch my full parliamentary intervention on.. https://t.co/rYzzzIfYvd
भारत के लोग टेलीकॉम कंपनियों से कितना परेशान है 🤑 इसका अंदाजा इस पोस्ट से लगाया जा सकता है 👇👇
ये पोस्ट रुकने का नाम नहीं ले रहा है और लोग अपनी प्रतिक्रिया दे रहे है ❓
वास्तव में सरकार को इसमें सुधार की जरूरत है?
क्या सुधार होने चाहिए जरूर बताएं ⁉️
संसद में आम आदमी पार्टी नेता राघव चड्डा नेमोबाइल रिचार्ज लूट का मुद्दा उठाया,
उन्होंने कहा Monthly Plan Recharge के नाम पर 12 महीने में 13 बार रिचार्ज क्यों करना पड़ता है.
राघव चड्डा ने कहा हर मोबाइल नेटवर्क कंपनी एक साल में 12 की जगह 13 बार रिचार्ज कराती हैं.
Monthly Plan के नाम पर 30 दिन की जगह पर 28 दिन की वैलिडिटी देती हैं. यानी एक साल में 336 दिन की वैलिडिटी.
मित्रों, ये तो उसी तरह है जैसे 1 KG समान 950 किलोग्राम में बेचा जा रहा है और आधा किलो का समान 455 किलोग्राम में बिक रहा है. यह लूट नही, महालूट है.
मोबाइल रीचार्ज खत्म होने के बाद इनकमिंग कॉल बंद हो जाना और महीने के नाम पर 28 दिन का रीचार्ज प्लान रखने के मुद्दे पर सांसद राघव चड्डा ने पार्लियामेंट में रखी अपनी बात! @raghav_chadha
ગુજરાત સરકાર ના લાખો ફિકસ પે કર્મચારી ઓ વિધાનસભામાં ફિકસ પે નીતિ વિષયક ચર્ચા થાય એની વાંરવાર રજૂઆત કરી રહ્યા છે ને ધારાસભ્યો ને ક્રિકેટ જોવા ની ટિકિટની ચર્ચાઓ વિધાનસભામાં કરી રહ્યા છે શું કર્મચારી ના પ્રશ્નો કરતા ટિકિટ મહત્વનો પ્રશ્ન છે?@abpasmitatv@Jamawat3@hardev_vala@yuj