આગામી કલાકોમાં હવામાન વિભાગની ભારે વરસાદની અગમચેતીને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આવતીકાલે તા. 24 જુલાઈના રોજ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
#HeavyRain#Palanpur#Banaskantha
Greetings to you all on Independence Day.
आप सभी को 75वें स्वतंत्रता दिवस की बहुत-बहुत बधाई। आजादी के अमृत महोत्सव का यह वर्ष देशवासियों में नई ऊर्जा और नवचेतना का संचार करे।
जय हिंद!
#IndiaIndependenceDay
ચક્રવાત તાઉ'તે બાદ લોકોની સમસ્યામાં ખડે પગે લોકો સાથે રહી તેમની સમસ્યાઓનું સમાધાન કરતી ગુજરાત પોલીસ. લોકોની ખાદ્ય સામગ્રીની જરૂરત પૂરી કરવા પોલીસે ખાસ કીટનું વિતરણ કર્યું. #GujaratPolice#CycloneTauktae#Cyclone
Ex-gratia of Rs. 2 lakh would be given to the next of kin of those who lost their lives due to Cyclone Tauktae in all the affected states. Rs. 50,000 would be given to the injured. GOI is in full solidarity with those affected and will provide them all possible support.
#CycloneTaukte ની પ્રાથમિક અસરો જિલ્લામા જોવા મળી રહેલ છે. જેના ભાગરૂપે હાલ જિલ્લાના મધ્ય તેમજ પૂર્વ ભાગના વિસ્તારોમા સામાન્ય ગતિથી પવન તેમજ હળવા થી મધ્યમ તિવ્રતાનો વરસાદ પડી રહેલ છે. જિલ્લાના નાગરિકોને આ પરિસ્થિતીમા સુરક્ષિત સ્થાનોએ રહેવા તેમજ ભયજનક ઇમારતોથી દુર રહેવા વિનંતી.