Gujarat Police has achieved significant success in combating the illicit trade of narcotics through unwavering vigilance.
✅ In recent times, criminal elements have increasingly turned to platforms like the dark web and social media, as well as courier services, to perpetuate their drug activities.
✅The joint efforts of Ahmedabad Crime Branch and Customs Department have resulted in the interception of 58 illegal parcels, uncovering substances such as 11.6 kg of ganja (worth ₹3,48,03,000) and intoxicating liquids (valued at ₹72,000).
✅The Gujarat Police remains resolute in its commitment to dismantle drug networks across the state, ensuring a secure environment for all residents.
Patting the back of dedicated police personnel whose diligence and efforts have contributed to the success of this operation.
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલી રાષ્ટ્રવાદ, જનકલ્યાણ અને અં���્યોદયની ભાવનાને અપનાવીને આજે અમદાવાદ શહેર કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ તેમજ અમદાવાદ શહેરના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને મોદી પરિવારમાં આવકાર્યા.
#ModiKaParivar
આજ રોજ હાલોલ તાલુકા ના મોટીઘોડી ગામ ગોપીપુરા ખાતે શ્રી ખોડિયાર માતાજી,શ્રી રામદેવપીરજી મહારાજ તથા શ્રી ભાથીજી મહારાજ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં હાજરી આપી અને દર્શન કરવાનો લાહવો લીધો તેની અમુક ક્ષણો.
હાલોલ ખાતે રોટરી ક્લબ હાલોલના તૃતીય શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુકત પદાધિકારીઓને નિયુક્તિ બદલ શુભેચ્છાઓ પાઠવી તેમના દ્વારા થયેલ ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી તેની અમુક ક્ષણો.
મારા જન્મદિવસ પર આપ સૌના પ્રેમ અને શુભકામનાઓ બદલ હુ��� આભારી છું આશ્રમશાળા ખાતે તિથિભોજન તથા બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં દિવસ પસાર કર્યો સાથે હોસ્પિટલમાં આંગણવાડીમાં જરૂરિયાત��ંદોને ફળો બિસ્કિટનું વિતરણ વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવી તેની કેટલીક ઝલક આપની સાથે શેર કરું છું
હાલોલ GIDC ખાતે દીવાલ ધરાશાયી થતા 8 શ્રમિકો દટાયા હતા જેની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મુલાકાત લઇ ઘટતું કરવા સ્થાનિક પ્રતિનિધિ તરીકે વહીવટી તંત્રને સૂચના કરી.આ ઘટનામાં ચાર નાના ભુલકાંઓએ જીવ ગુમાવ્યો છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.