સાવ આવું ના હોય..શાંતિથી કરાતી રજૂઆતને શાંતિથી સાંભળી લેવાય,
જ્ઞાન સહાયક યોજના���ો વિરોધ કરતા અને કાયમી ભરતીની માંગ કરતા TAT પાસ ઉમેદવારોની ટીંગાટોળી કરાઈ
રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?
ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !
ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકેજના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??
ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
પીપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴ગુજરાતના પ્રવાસે છે તો ગુજરાતના પેપરલિકેજ નો હિસાબ લેજો અને જનતા ને આપજો !
#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..
#પેપરલીક��જ
#Paper_Leakage
@narendramodi
@PMOIndia
જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ તેમજ આગામી આગાહીને ધ્યાનમાં લઈને તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે વર્ચ્યુઅલ રીવ્યુ બેઠક યોજી, સાવચેતીનાં ભાગરૂપે યોગ્ય ઝડપી આગોતરા આયોજન અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@Bhupendrapbjp
અદભૂત રહી છે અમારી યાત્રા! કેમ કે મળ્યા છે અમારા કરતાં પણ અદભૂત હમસફર. જમાવટની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી Download કરી શકશો. થોડા જ સમયમાં Link પણ હું શેર કરીશ.
તમારા જમાવટને એક વર્ષ પુરૂ| હાજર છીએ એપ્લિકેશન સાથે!|Chhotaudepurના બાળક... https://t.co/tDB1dHQZfE via @YouTube
સાડા નવ વાગ્યાનો વીડિ��ો
TET TAT ઉમેદવારો ભૂખ્યા તરસ્યા DSP કચેરી ખાતે બેઠા હતા. તેમની અટકાયત એટલા માટે થઈ કારણ કે તે પોતાની માગની રજૂઆત કરવા ભેગા થયા હતા
#Gujarat
भूले तो नहीं हैं ये चेहरा,ये नाम..मुदासिर अहमद शेख़। कश्मीर उन्हें बिंदास भाईजान के नाम से जानता था। 32 साल के नौजवान ने बार��मुला में 3 पाकिस्तानी आतंकियों को मार गिराया था।
26 जनवरी को उन���ी शहादत को शौर्य चक्र से अलंकृत किया जाएगा। हिंद को अपने शहीद सपूत पर नाज़ है। 🙏🏼
जो आरोप ब्रजभूषण शरण सिंह पर लगे हैं,उन्हें तुरंत अपने पद से इस्तीफ़ा दे देना चाहिए.खेल की गरिमा उसकी मर्यादा और खिलाड़ी देश के लिये सबसे पहले हैं.जाँच होने के बाद जो भी सच होगा वो सामने आजाएगा.दंगल का मैदान खिलाड़ियों के लिये हर तरह से अनुकूल हों ताकि ऐसी स्थिति दोबारा ना बनें.
अभी जंतर मंतर जाकर देश की चैंपियन #Wrestlers से मिली। उन्होंने हमारे तिरंगे की शान बढ़ाई है। बड़े दुख की बात है कि उन्हें आज इस कड़ाके की सर्दी में सड़क पर बैठना पड़ रहा है। हम मज़बूती से उनके साथ खड़े हैं और उन्हें न्याय दिलाएँगे।
हमारे यहां एक युवावर्ग है, जो किसी भी अवसर पर सिर्फ शराब में धुत्त होनेका बहाना तलाशता है, और औरतको सिर्फ एक जिस्म समझके रौंदता है। समस्या पार्टी में पीना नहीं है, समस्या है उनका अनुशासनहीन वर्तन। दिल्हीमें जो नृशंस हादसा हुआ लड़की को कार से घसीटने का, यह इस निरंकुश हरामखोरी है।
બધી ભરતીઓના પરીણામ એક સાથે આવવાને કારણે કોમન ઉમેદવાર વધુ હોવાથી યોગ્ય નિરાકરણ માટે અથવા દરેક ભરતીમાં પ્રતીક્ષા યાદી રાખવા બાબતે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને રજૂઆત કરેલ જે બાબતે સાહેબ દ્વારા કહેલ જલદીથી યોગ્ય નિરાકરણ આવશે તો આ બાબતે જલદીથી ઉકેલ લાવવામાં આવે
#LRD#બીનસચિવાલય