A special court in Nashik granted bail to TCS employee Nida Khan, an accused in an alleged religious conversion case, citing her five-month pregnancy and the need to avoid childbirth in prison. The court referred to the birth of Lord Krishna while exercising judicial discretion. It also noted that the investigation had been completed and a charge sheet filed. Nida Khan is accused of pressuring a colleague to convert to Islam and allegedly insulting Hindu deities
અને છેલ્લે મોરલ ઓફ ધ સ્ટોરી….
નવરાશ એક ચેપી રોગ છે. કોઈએ નવરાશમાં લખી નાખ્યું પણ મારે જવાબ આપવો જરુરી નહોતો તો પણ ચેપના લીધે કલાક વિચાર્યું અને લખ્યું પણ ખરું…. એટલે મિત્રો ક્યારેય નવરા ના બેસવું😂😂
1️⃣1️⃣
કદાચ ઘુડખર અભ્યારણ્ય ના લીધે ઈકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યુથી એ શક્ય ના હોય તો રોડની સાથે સાથે ખુબ જ મોટી જેટીનું નિર્માણ થઈ શકે અને વચ્ચે ફ્લડ ગેટ જેવી સીસ્ટમ મુકી શકાય. ઉપરાંત અત્યારે કચ્છને ગુજરાતના બાકીના વિસ્તાર સાથે જોડતા ૩ જ રસ્તા છે એમાં આ ચોથો વિકલ્પ બની શકે.
1️⃣0️⃣
બીજા એક સોલુશનની પણ વાત કરવી જરુરી લાગે છે, કંડલા અને નવલખી પોર્ટ બંને કચ્છની ખાડીમાં બે સૌથી નજીક આવેલા પોઈન્ટ છે એ બન્ને વચ્ચે જો એક મલ્ટીપર્પઝ પોજેક્ટ કરવામાં આવે તો ખાડીના અંદરના ભાગે મીઠા પાણીનું સરોવર બની શકે!
9️⃣
ઉપરાંત આ ખાડીમાં જ કંડલા, મુંદ્રા અને નવલખી જેવા ધમધમતાં પોર્ટ આવેલા છે જે તમામ દરિયાઈ ટ્રાફિક આ બ્રીજના લીધે અવરોધાય અથવા એવી વ્યવસ્થા ઉભી કરવી પડે કે જેને લીધે ટ્રાફિક અવરોધાય નહીં જેનો એડીશનલ ખર્ચ થાય જે પણ એકદમ બિનજરૂરી છે.
8️⃣
બાકી જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી થી થતા વાહન-વ્યવહાર માટે રાજકોટ-સામખિયાળી રૂટ જ સૌથી ટુંકો રહેવાનો એનો અન્ય કોઈ વિકલ્પ નથી. માત્ર નકશો જોઈ લીટા મારવાથી લોજીકલ નથી થઈ જતી વાત
7️⃣
કચ્છ સૌરાષ્ટ્રની કનેક્ટિવિટીનો અત્યારે કોઈ પ્રશ્ન નથી, કચ્છ રાજકોટ અને જામનગર બન્ને સાથે ખુબ સારા રસ્તાઓથી જોડાયેલ છે. કદાચ આવો બ્રીજ બનાવવામાં આવે તો માત્ર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર બે જીલ્લાના લોકોને જ કચ્છ આવવા જવામાં થોડો સરળ પડે.
6️⃣
૪૦-૪૫ કીમીનો રોડ અને એ પણ દરિયા પર એ કોઈ નાની સુની વાત નથી. ધારો કે નદી પર ૧ કીમીનો પુલ ૧ લાખમાં બની જાય એટલે એનો મતલબ એવો નથી કે દરીયા પર ૪૦-૪૫ કીમીનો પુલ 40-45 લાખના ખર્ચમાં બની જાય. સ્કેલ મોટો થાય એમ ખર્ચ કેટલાય ગણો વધી જાય છે.
5️⃣
અટલ સેતુ બનાવવાનો ખર્ચ કદાચ ૨૦૦૦૦ કરોડ થી પણ વધુ થયો છે. અટલ સેતુ પર અત્યારે એક દીવસમાં ૨૨૦૦૦-૨૪૦૦૦ વાહનોની અવરજવર છે, જ્યારે આપણાં આ બ્રીજ પર દીવસનો ૧૦૦૦-૧૫૦૦ થી વધુ વાહનનો ટ્રાફિક આગળના ૨૦-૨૫ વર્ષમાં પણ નહીં જ થાય.
4️⃣
વળતરનો મતલબ ટોલ ઉઘરાવવાના સંદર્ભમાં જેટલો છે એના કરતાં વધારે આ રોડ બનાવવાથી થતી ઈંધણની બચતનો પણ છે, સાથે સાથે માનવ કલાકોનો પણ છે.
આટલો મોટો ખર્ચ કર્યા પછી મળશે શું?
3️⃣
પોસ્ટમાં બતાવ્યા મુજબનો બ્રીજ બનાવવાનો થાય તો ઓખા-દ્વારકા (સૌરાષ્ટ્ર) અને ભાડા(કચ્છ) વચ્ચે અંદાજે 40 કીમીનો બને, આ બન્ને વિસ્તાર વચ્ચેનો વાહન વ્યવહાર છે એ જોતાં બ્રીજ બનાવવો એકદમ અવ્યવહારીક છે. જેટલો ખર્ચ થાય આ પ્રોજેક્ટમાં એનું વળતર મળતા ૧૦૦૦ વર્ષ નિકળી જાય.
2️⃣
કાલથી આ પ્રકારની ૨-૩ પોસ્ટ ફરતી જોઈ એટલે થયું કે Let's settle this matter once and for all. દરેક તર્ક/વિતર્ક/કુતર્ક નું ખંડન/વિખંડન બધું જ કરી નાખીએ…
1️⃣
RAGHAV JUYAL BRINGS COMEDY & CHAOS TO THE BIG SCREEN – 'BHAI TERA STAR HAI' TRAILER OUT NOW – 30 JULY 2026 RELEASE... After earning widespread acclaim for his performances in #Kill and #BadsOfBollywood, #RaghavJuyal returns in a completely new avatar with #BhaiTeraStarHai, an out-and-out comic entertainer.
#BhaiTeraStarHaiTrailer is now LIVE.
🔗: https://t.co/YZAWCSSsQ6
The ensemble cast features Sanjay Kapoor, Chandan Roy Sanyal, Niharika N, Niki Aneja Walia, Vikalp Mehta, Naser Al Azzeh, Vineeth Beep Kumar, Dev B Agrawal, Barkha Singh, Vivan Bhathena, Tina Desai, and Parvathy Omanakuttan.
#BhaiTeraStarHai is directed by Vivek B Agrawal, written by Sudipto Sarkar and Vivek B Agrawal, and produced by Avantika Hari, Sunil Rupani, and Vivek B Agrawal.
#BhaiTeraStarHai arrives in cinemas on 30 July 2026.
Imagine if Indian Armed Forces were to do this after an Indian team wins some high stakes game/champioship win. Three things will happen -
(1) A bunch of Veterans will be quick to point out that this is against the decorum of the armed forces.
(2) India's left liberal crowd will write articles about falling discipline in the armed forces and rise of unhealthy nationalism.
(3) Deracinated NRIs on IG will cry how this makes India a laughing stock, and how they get bad name abroad because such Indian antics.