Top Tweets for #AIR_82
UPSC_IFOS #AIR_82
#હડિયા_દીપાલીબેન_બિંદુભાઈ
📌 કુલ 300 માંથી ઇન્ટરવ્યૂમાં મેળવ્યા 210 ગુણ મેળવ્યા (70% માર્ક્સ)
📌 GPSC ઇન્ટરવ્યૂ માં 35 માર્ક્સ આપ્યા અને નાપાસ કર્યા.
👆🏻હડિયા દીપાલીબેન – એક જિદ્દ, એક દ્રઢ ઇરાદો અને અદ્વિતીય સફળતા👇🏻
Gpsc ખોટા રસ્તે જઈ રહી હોય એવું લાગે છે😭

#UPSC_IFOS #AIR_82
#હડિયા_દીપાલીબેન_બિંદુભાઈ
📌 કુલ 300 માંથી ઇન્ટરવ્યૂમાં મેળવ્યા 210 ગુણ મેળવ્યા (70% માર્ક્સ)
📌 GPSC ઇન્ટરવ્યૂ માં 35 માર્ક્સ આપ્યા અને નાપાસ કર્યા.
👆🏻હડિયા દીપાલીબેન – એક જિદ્દ, એક દ્રઢ ઇરાદો અને અદ્વિતીય સફળતા👇🏻
હડિયા દીપાલી મેમની જીંદગીની સફર ખરેખર પ્રેરણાદાયી છે. #GPSC પરીક્ષામાં ઇન્ટરવ્યુ માં માત્ર ૩૫ ગુણના અને તેઓ નિષ્ફળ રહ્યા. એવું લાગતું હતું કે તમામ મહેનત વ્યર્થ ગઈ... એ ક્ષણે કોઈનો આત્મવિશ્વાસ ડગમગી જાય, સપનાઓ તૂટી જાય – એ ખુબ સહજ છે. પરંતુ દિપાલીમેમે હાર માની નહિ, પાછા ન પડ્યા, પણ વધુ ઊંચું લક્ષ્ય નિર્ધાયુ.
તેમણે ભારતની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માંથી એક – UPSC Indian Forest Service (IFoS) ની પરીક્ષા પાસ કરી અને સમગ્ર ભારતમાં ઉત્તમ રેન્ક સાથે પોતાનું સ્થાન બનાવ્યું.
આ વાત આપણને શીખવે છે કે રાજ્યની સિસ્ટમ આપણા માપદંડને નહીં સમજતી હોય, તો પણ આપણે નિરાશ થવાની જરૂર નથી..
#GPSC જેવી પરીક્ષાઓ ઘણીવાર યોગ્ય પ્રતિભાને દબાવી દે છે – કેમ કે તેની મૂલ્યાંકન પદ્ધતિ, પ્રક્રિયા અને પરિણામોની પારદર્શિતા વિશે પ્રશ્નો ઊભા થયા છે. અનેક યુવાનો વર્ષો સુધી પ્રયત્ન કરે છે, પણ કેવળ થોડીક ગુણોની અણછાજતથી તેઓ પાછળ રહી જાય છે, જેમાં ઉમેદવારોનો કશો વાંક ક્યારેય હોતો નથી, મૂલ્યાંકન કરનાર પણ જવાબદાર હોય શકે છે.જો તમારું નસીબ ગુજરાત સરકારના 'મૂડ' સાથે ન મળે તો તમારું ટેલેન્ટ “Cut-off” ની નીચે દફનાઈ જાય છે.
યુવાનો ને સંદેશ - દિપાલીબેને એ સિસ્ટમથી પર જઇને પોતાનું માન જાતે ઊભું કર્યું – UPSC IFoS જેવી પરીક્ષામાં સફળતા મેળવી અને બતાવ્યું કે ખરો પ્રયાસ ક્યારેય વ્યર્થ નથી જતો.હાર માનો નહિ, હદ પાર કરો ! UPSC જેવો રસ્તો લાંબો હોય શકે, પણ એ ન્યાય અને યોગ્યતાનો માર્ગ છે.
🙏🏻હડિયા દીપાલીબેન ને UPSC Indian Forest Service (IFS) પરીક્ષા 2024 માં સમગ્ર ભારતમાં 82મો રેન્ક મેળવી એક ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🎉
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia

Last Seen Hashtags on Sotwe
สกลนครนัดเย็ด
Seen from Thailand
EF210128
Seen from United States
تجليخ
Seen from Poland
charchitchehra
Seen from United States
Unexpected
Seen from Mexico
高市政権の日本革命推進
Seen from United States
minichat()*********************************
Seen from Brazil
HotwifeRegia
Seen from Mexico
AlcolumbreRaboPreso
Seen from United States
เต้นแก้ผ้า
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




